1. Home
  2. Tag "social media"

સોશિયલ મીડિયા પ્રભાવકોને કેન્દ્રએ કર્યા એલર્ટ, ઓનલાઈન સટ્ટાબાજીની જાહેરાત ના કરો

નવી દિલ્હીઃ ઓનલાઈન સટ્ટાબાજી, સાથે જોડાયેલા ઓનલાઈન પ્લેટફોર્મની જાહેરાત કરતા સોશિયલ મીડિયાના પ્રભાવકો માટે કેન્દ્ર સરકારે ચેતવણી જાહેર કરી છે. કેન્દ્રિય માહિતા તેમજ પ્રસારણ મંત્રાલયે સોશિયલ મીડિયાના તમામ ઈંફ્લુએન્સર અને પ્રભાવશાળી લોકોને સલાહ આપતા ઓનલાઈન સટ્ટાબાજી અને જુગારના પ્લેટફોર્મનો પ્રચાર અથવા જાહેરાત કરવાનું ટાળવા કહ્યું છે. મંત્રાલયે કહ્યું છે કે જાહેરાત કરતા ખાસ કરીને યુવાનો […]

કોંગ્રેસના પરેશ ધાનાણીએ સોશ્યલ મીડિયા પર કરેલા વ્યંગનો ભાજપે આપ્યો જવાબ

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને હવે સવા મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે સોશ્યલ મીડિયા પણ પ્રચારનું માધ્યમ બની રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી અને ભાજપના નેતા યજ્ઞેશ દવે વચ્ચે સોશિયલ મીડિયા પર વોર શરૂ થયો છે. પરેશ ધાનાણીએ ‘X’ પર ભાજપ પર પ્રહાર કરતા એક કવિતા લખી હતી. ત્યારબાદ તેના જવાબમાં યજ્ઞેશ દવેએ […]

અમેરિકાના ફ્લોરિડામાં 13 વર્ષથી ઓછી વયના બાળકો સોશયલ મીડિયાનો નહીં કરી શકે ઉપયોગ

નવી દિલ્હી: અમેરિકાના ફ્લોરિડામાં 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશયલ મીડિયા એકાઉન્ટ ચલાવવાને લઈને નવો કાયદો અમલમાં આવ્યો છે. આના પર ગવર્નર રૉન ડેસેન્ટિસે હસ્તાક્ષર કર્યા છે. તેના હેઠળ હવે ફ્લોરિડામાં 13 વર્ષ અને તેનાથી ઓછી વયના બાળકો સોશયલ મીડિયા એકાઉન્ટ ખોલી નહીં શકે. 14 અને 15 વર્ષના બાળકોને આવા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરવા માટે […]

જાપાનની એક ટ્રકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, લોકો ખુબ કરી રહ્યાં છે પસંદ

હાલમાં ઈન્ટરનેટ પર એક અનોખો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભારે વાહનોની સુરક્ષા સાથે જોડાયેલી એક અનોખી ટેક્નોલોજી જોવા મળી રહી છે. આ વીડિયોમાં જાપાનની એક ટ્રક માલ લઈને જઈ રહી છે. ખાસ વાત એ છે કે તેનાથી થોડાક મીટર દૂર રસ્તા પર એક લેસર લાઇન પડી રહી છે અને આ જ વાસ્તવિક સુરક્ષા […]

પોલીસ કર્મચારીઓ સોશ્યલ મીડિયામાં વિડિયો કે રિલ બનાવી અપલોડ કરશે તો પગલાં લેવાશે

અમદાવાદ: ગુજરાતના કેટલાક પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ સોશ્યલ મીડિયામાં વધારે વ્યસ્ત જોવા મળતા હોય છે. એટલું જ નહીં પોલીસના યુનિફોર્મમાં વિડિયો કે રિલ બનાવીને અપલોડ કરતા હોય છે. આથી ડીજીપી વિકાસ સહાયએ પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે કે પોલીસકર્મી સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરશે તો તેમની સામે પગલા લેવામાં આવશે. પોલીસકર્મી યુનિફોર્મમાં રીલ બનાવશે […]

દુનિયાની અડધાથી વધુ વસ્તી સોશિયલ મીડિયામાં છે વ્યસ્ત,જાણો ભારતના લોકો કેટલો સમય બગાડે છે?

દિલ્હી :ઈન્ટરનેટના ઝડપથી વધી રહેલા ઉપયોગને કારણે સોશિયલ મીડિયાનો ક્રેઝ ઘણો વધી ગયો છે. તાજેતરના એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે વિશ્વની અડધાથી વધુ વસ્તી હાલમાં સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. મોટાભાગના લોકો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર  જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ગયા વર્ષની સરખામણીમાં આ […]

છ દાયકા પહેલા વેચાયેલા સ્કુટરનું બિલ સોશિયલ મીડિયામાં વાયરલ, કિંમત જાણી લોકો આશ્ચર્યચકિત

નવી દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં મોટાભાગના લોકો પાસે મોટરસાઈકલ અને કાર જેવા વાહનો જોવા મળે છે, એટલું જ નહીં મોટી સંખ્યામાં લોકો ગેરલેસ સ્કૂટર લઈને ફરે છે. જો કે, વર્ષો પહેલા દેશમાં સ્કુટરને સ્ટેટસ માનવામાં આવતું હતું. હાલ સોશિયલ મીડિયામાં છ દાયકા જૂના સ્કુટરનું બિલ વાયરલ થયું છું. તેમજ સ્કુટરની કિંમત જાણીને લોકો પણ વિચારતા […]

કચ્છ જાસુસી કેસઃ BSFની ગુપ્ત માહિતી સોશિયલ મીડિયા મારફતે પાકિસ્તાનની મહિલાને મોકલાઈ

અમદાવાદઃ કચ્છમાં બીએસએફની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલનાર જાસુસની એટીએસની ટીમે આગવી ઢબે પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા થયાં છે. પાકિસ્તાનની મમાટે જુસુસી કરતા બીએસએફના પ્યૂન નિલેશ બળીયા સોશિયલ મીડિયા મારફતે હિન્દુ નામ ધરાવતી પાકિસ્તાની મહિલાના સંપર્કમાં આવ્યો હતો. આરોપીઓ બીએસએફની ગુપ્ત માહિતીઓ પાકિસ્તાની મહિલાને સોશિયલ મીડિયા મારફતે પુરી પાડી હતી એટલું જ નહીં તે માટે તેને […]

મણિપુરઃ બિરેન સિંહ સીએમ પદ પરથી રાજીનામું નહીં આપે,સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફાટેલો રીઝાઇન લેટર

ઇમ્ફાલ : ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુર છેલ્લા ત્રણ મહિનાથી વંશીય હિંસાનો ભોગ બની રહ્યું છે. હિંસા વચ્ચે સતત ટીકાનો સામનો કરી રહેલા રાજ્યના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજીનામું આપવાનો ઈન્કાર કરી દીધો છે. બિરેન સિંહે આ અંગે ટ્વિટ કરીને લખ્યું કે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ ખરાબ સમયમાં હું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપીશ […]

અભ્યાસ માટે 15 મિનિટ અને નહાવા માટે 30 મિનિટ,બાળકનું ટાઈમ ટેબલ સોશિયલ મીડિયા પર છવાયું,વાંચીને લોકો ખુશ થયા

બાળપણ એ આપણા બધા માટે સૌથી કિંમતી સમય છે. આ એકમાત્ર એવો સમય છે જ્યાં કોઈ જવાબદારીઓ નથી, કોઈ ચિંતા નથી, કોઈ દબાણ નથી. બધુ જ ધ્યાન મોજ-મસ્તી કરવા પર છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે, જેને વાંચીને તમારા બાળપણની યાદો તાજી થઈ જશે. આ પોસ્ટ @Laiiiibaaaa દ્વારા ટ્વિટર પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code