સોશિયલ મીડિયા ફરિયાદોને લઈને કેન્દ્રનો મહત્વનો નિર્ણય- ત્રણ ગ્રીવન્સ એપેલેટ કમિટીને સૂચિત કર્યા
સરકારનો મહત્વનો નિર્ણય સોશિયલ મીડિયાની ફરીયાદને લઈને સરકાર બનશે સખ્ત આ માટે ત્રણ સમિતીને સુચિત કર્યા દિલ્હીઃ- સામાન્ય નાગરીકથી લઈને અનેક મોટા નેતાઓ સુધી દરેક લોલો સોશિયલ મીડિયાઓ સાથે જોડાયેલા છે મોટા બાગના લોકો અનેક પ્લેટ ફઓર્મ પર છે ખાસ કરીને માહિતી મેળવવી હોય કે કોઈ સમાચાર જાણવા હોય કે મનોરંજન મેળવવા હોય, આ બધું […]