બંધારણના આમુખમાંથી સેક્યુલર-સમાજવાદી શબ્દોને હટાવવાની માગણી, સુપ્રીમ કોર્ટે પુછયો સવાલ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે સવાલ કર્યો કે શું બંધારણને સ્વીકારવાની તારીખ 26 નવેમ્બર, 1949ને યથાવત રાખીને આમુખમાં સંશોધન કરી શકાય છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે આ સવાલ રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી અને વકીલ વિષ્ણુ શંકર જૈનને પુછયો. આમણે બંધારણના આમુખમાંથી સમાજવાદી અને સેક્યુલર શબ્દોને હટાવવાની માગણી કરી છે. સુનાવણી […]