1. Home
  2. Tag "society"

વલ્લાલરના ઉપદેશોનો ઉદ્દેશ સમાન સમાજ માટે કામ કરવાનો છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામલિંગા સ્વામીની 200મી જન્મજયંતીનાં પ્રસંગે સંબોધન કર્યું હતું, જેઓ વલ્લાલર તરીકે પણ ઓળખાય છે. અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ એ બાબતે ખુશી વ્યક્ત કરી હતી કે, આ કાર્યક્રમ વડલાલાર સાથે ગાઢ રીતે સંકળાયેલું સ્થળ વડલુરમાં યોજાઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, વલ્લાલર ભારતનાં સૌથી આદરણીય સંતોમાંનાં એક છે, જેમણે 19મી સદીમાં પૃથ્વી પર ભ્રમણ કર્યું […]

નશાનો દુરુપયોગ સમાજ અને દેશ માટે ચિંતાનો વિષયઃ દ્રૌપદી મુર્મુજી

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે રાજભવન, કોલકાતા ખાતે બ્રહ્મા કુમારીઓ દ્વારા આયોજિત ‘નશા મુક્ત ભારત અભિયાન’ હેઠળ ‘માય બંગાળ, વ્યસન મુક્ત બંગાળ’ ઝુંબેશ શરૂ કરી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે નશાનો દુરુપયોગ એ સમાજ અને દેશ માટે ચિંતાનો વિષય છે. આ વ્યસનોને કારણે યુવાનો તેમના જીવનમાં યોગ્ય દિશા પસંદ કરી […]

ભાગવત સપ્તાહ અને કથાઓના કારણે જ સમાજમાં ધર્મ પ્રત્યે જાગૃતિ વધે છેઃ સી.આર.પાટીલ

અમદાવાદઃ સૌરાષ્ટ્રની ધરતી ઉપર કથાઓ અને ભાગવત સપ્તાહના કારણે જ સમાજના લોકોમાં ધર્મ પ્રત્યે જાગૃતિ વધે છે. એટલે જ સંયુક્ત કુંટુંબની ભાવના જળવાઈ રહી છે. તેમ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું. સી.આર.પાટીલ જામગર ખાતે શ્રી ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત પૂજય શ્રી રમેશભાઈ ઓઝા (ભાઇ શ્રી) ભાગવત સપ્તાહમાં ઉપસ્થિત રહ્યાં હતા.   […]

યુવાનો જ દેશ અને સમાજને નવી ઉંચાઈએ લઈ જઈ શકે છેઃ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે નવી દિલ્હીના સંસદના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવ (NYPF) 2022ની ત્રીજી આવૃત્તિના રાષ્ટ્રીય રાઉન્ડના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું. યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી શ્રી નિશિથ પ્રામાણિક પણ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. યુવા બાબતો અને રમત-ગમત સચિવ, સુજાતા ચતુર્વેદી, રાજ્યસભાના મહાસચિવ પીસી […]

સમાજશ્રેષ્ઠીઓના યોગદાનથી જ સમાજ કલ્યાણકારી અને પ્રગતિશીલ બને : રાજ્યપાલ

અમદાવાદઃ સમાજ શ્રેષ્ઠીઓના યોગદાનથી જ સમાજ કલ્યાણકારી અને પ્રગતિશીલ બને છે. વડોદરા ખાતે વ્રજધામ આધ્યાત્મિક સંકુલ અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી કોવિડ કેર ડ્રાઇવ અંતર્ગત વિવિધ સેવા પ્રકલ્પોને રાજ્યપાલશ્રીએ લોકાર્પિત કર્યા હતા. તેમ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું. રાજ્યપાલએ આ પ્રસંગે સાવલી, વડોદરા સ્થિત મંજુસાર, જી.આઇ.ડી.સી.માં ઓક્સીજન પ્લાટનું લોકાપર્ણ કર્યુ હતું. આ ઉપરાંત ૨૫ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code