ઈમ્પોર્ટના સરકારી સોફટવેરમાં ક્ષતિને લીધે હીરાની રફના 500 પાર્સલો કસ્ટમ ક્લીયરન્સ ન થતા અટવાયા
સુરત: ગુજરાતીમાં કહેવત છે. કે જેટલી સુવિધા એટલી દુવિધા, એટલે કે કોમ્પ્યુટરના જમાનામાં હવે તો રોબોર્ટની સેવા ઉપલભ્ધ બનવા લાગી છે. તમામ સેવાઓ ઓનલાઈન બની ગઈ છે, આ સેવામાં યાંત્રિક વિક્ષેપ સર્જાય ત્યારે તમામ ધંધે લાગી જતાં હોય છે. ભારત સરકારે આયાત (ઈમ્પોર્ટ) સેવા માટે આઈસગેટ નામનો સોફ્ટવેર બનાવ્યો છે. આ સોફ્ટવેરમાં કોઈ ક્ષતિ સર્જાતા […]