1. Home
  2. Tag "solar energy"

કોલસાના ભાવ વધારાથી કંટાળેલા સુરતના ડાઇંગ મિલરો હવે સોલાર એનર્જી તરફ વળ્યા

સુરતઃ કોરોનાના પ્રથમ કાળથી સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગની માઠી દશા બેઠી છે. હાલ ટેક્સટાઈલ ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે. ઉદ્યોગકારો ઉત્પાદન ઘટાડી રહ્યા છે. ત્યારે છેલ્લા ચાર-પાંચ મહિનાથી કોલસાના  ભાવ સતત વધી રહ્યા છે. આવી સ્થિતિમાં કોલસા આધારિત કાપડ મિલોની ચિંતા વધી રહી છે. કોલસાની માથાકૂટ દૂર કરવા પાંડેસરાના આઠ એકમોએ કોલસાનો યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો […]

સોલર એનર્જી ક્ષેત્રમાં ભારતે હરણફાળ ભરી, છેલ્લા સાત વર્ષમાં ક્ષમતામાં 17 ગણો વધારો

સોલર ક્ષેત્રમાં ભારતની હરણફાળ ક્ષમતામાં થયો 17 ગણો વધારો યુએનમાં ભારતનો અવાજ દિલ્હી :ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી તમામ ક્ષેત્રમાં સુધારો જોવા મળી રહ્યો છે. આવામાં ભારત દેશએ સોલર એનર્જી ક્ષેત્રમાં પણ હરણફાળ ભરી છે. વાત એવી છે કે ભારતે રવિવારે સંયુક્ત રાષ્ટ્ર ક્લાઈમેટ સમિટમાં કહ્યું કે દેશની સૌર ઉર્જા ક્ષમતા છેલ્લા સાત વર્ષમાં 17 ગણી […]

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે તમિલનાડુના વિદ્યાર્થીએ બનાવી અનોખી સાયકલ

સૌર ઊર્જાથી ચાલતી સાયકલ ડિઝાઈન એકવાર ચાર્જ કર્યાં બાદ ચાલે છે 50 કિમી સુધી 50 કિમીના પ્રવાસનો ખર્ચ માત્ર રૂ. 1.50 બેંગ્લોરઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ રહેલા વધારાને પગલે વાહન ચાલકોના ખિસ્સાને અસર પડી રહી છે. દરમિયાન તમિલનાડુમાં મદુરાઈ કોલેજના ધનુષ નામના એક વિદ્યાર્થીએ સૌર ઊર્જાથી ચાલતી ઈલેકટ્રીક સાઈકલ ડિઝાઈન કરી છે. સોલર પેનલની મદદથી સાઈકલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code