સોલાર પેનલ અને ઈન્વર્ટર પર જીએસટી 12 ટકા કરાતા હવે ગ્રાહકોને રૂફટોપ કરવું મોંઘુ પડશે
સુરતઃ દેશમાં કોલસા અને નેચરલ ગૅસના ભાવ વધતા હવે વીજળીના બાવ પણ વધારવાની ફરજ પડશે. બીજીબાજુ લોકોમાં પોતાના ઘર પર સોલાર પેનલ ફિટ કરાવવાની જાગૃતી આવી રહી હતી. અને સોલાર પેનલોનું વેચાણ પણ વધી રહ્યું હતું. ત્યાંજ સરકારે જીએસટી પાંટ ટકાથી વધારીને 12 ટકા કરાતા સોલાર પેનલ ગ્રાહકોને હવે મોંઘી પડશે સાથે જ સોલાર પેનલનો […]