નર્મદા નિગમે કેનાલો પર સોલાર પેનલથી 29.51 મિલિયન યુનિટ વીજળી ઉત્પન્ન કરી
વડોદરા જિલ્લાના સમા, નિમેટા અને રવાલમાં કુલ 35 મેગા વોટ પ્લાન્ટ માટે 116366 સોલાર પેનલ કાર્યરત, વડોદરાઃ નર્મદા નિગમ દ્વારા સરદાર સરોવર ડેમ પર વીજળી ઉત્પાદન કરવામાં આવે છે ઉપરાંત નિગમ દ્વારા કેનાલો પર પણ સોલાર પેનલો દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. નર્મદા નિગમ દ્વારા વડોદરા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની શાખા નહેરો ઉપર 13 કિલોમિટર […]