1. Home
  2. Tag "solar rooftop"

સૌરાષ્ટ્રમાં સોલાર રૂફટોપ દ્વારા રોજ 25 લાખ યુનિટ વીજળીની બચત, રાજકોટ પ્રથમ નંબરે,

અમદાવાદઃ ગુજરાત સરકારના પ્રોત્સાહનને કારણે લોકો પોતાના ઘરના છત કે ધાબા પર સોલાર રૂફટફ લગાવીને વીજળીની બચત કરી રહ્યા છે. જેમાં સૌરાષ્ટ્રમાં વીજગ્રાહકો ઘર અને છત પર સોલાર રૂફટોપ લગાવીને પ્રતિદિન સરેરાશ 25 લાખ યુનિટ વીજળી ઉત્પન્ન કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં સોલાર રૂફટોપ લગાવવામાં રાજકોટ શહેર પ્રથમ ક્રમાંકે છે. રાજ્યના ઊર્જા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ […]

ગુજરાત સરકારના પ્રોત્સાહનને કારણે 6.64 લાખ ઘરો પર લાગ્યા સોલાર રૂફટોપ

અમદાવાદઃ ગુજરાત સરકારની પ્રોત્સાહક નીતિને કારણે હવે માત્ર શહેરોમાં જ નહીં પણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકો પોતાના ઘર પર સોલાર રૂફટોપ લગાવીને વીજળીની બચત કરી રહ્યા છે. સોલાર રૂફટોપ શરૂઆતમાં ઘર પર લગાવવાથી મોંઘી પડે છે. પરંતુ સરકાર દ્વારા સબસિડી મળતી હોવાથી લોકોને રાહત થાય છે. અને સોલાર રૂફટોપ લાગાવ્યા બાદ વીજળી બિલમાં સારીએવી બચત […]

ગુજરાત સોલાર ક્ષેત્રમાં દેશમાં સૌથી વધારે 82 ટકા સોલાર રુફટોપઃ કનુભાઈ દેસાઈ

  અમદાવાદઃ ગુજરાત સમગ્ર દેશમાં વપરાતી વ્યક્તિદીઠ વીજળી કરતા ડબલ વપરાશ કરે છે. જેથી એ સ્પષ્ટ થાય છે કે ગુજરાતે દરેક ક્ષેત્રમાં જેમ કે ખેતી, ઉદ્યોગ વગેરેમાં ખૂબ જ સારો વિકાસ કર્યો છે. સોલાર ક્ષેત્રમાં પણ ગુજરાત દેશની ૮૨% સોલાર રૂફ્ટોપ ધરાવે છે. એકંદરે ગુજરાતનો પૂરઝડપે વિકાસ થઈ રહ્યો છે. આ સબ સ્ટેશનથી ડીમ લાઈટ, […]

ગુજરાતમાં 2.66 લાખ પરિવારોએ ઘર પર સોલાર રૂફટોપ લગાવીને વીજળીની બચત કરી

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતા આ અવસરે સુશાસન સપ્તાહની ઊજવણી ચાલી રહી છે. એ અંતર્ગત  નારી ગૌરવ દિવસની ઊજવણીના કાર્યક્રમમાં ઊર્જા મંત્રી સૌરભ પટેલ રાજકોટ આવ્યા હતા. આ તકે તેમણે કહ્યુ હતું કે સોલાર એનર્જી ક્ષેત્રે ગુજરાતમાં એક ક્રાંતિકારી પહેલ ચાલી રહી છે. વીજ વપરાશ ક્ષેત્રે સ્વાવલંબન બનવા સોલાર રૂફટોપ તરફ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code