1. Home
  2. Tag "soldiers"

ભારત-યમન સંબંધો પર યુએનએસસીમાં ભારતીય પ્રતિનિધિએ જણાવ્યું: યમનમાં ઘઉંની નિકાસને પ્રાથમિકતા આપવા અમે જરૂરી પગલાં લઇ રહ્યાં છીએ.

ન્યૂયોર્ક:  સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે મંગળવારે યમનને માનવીય સહાય માટે ભારતની મદદ વિષે જાણ કરી હતી. તેમણે જણાવ્યું કે, યમનમાં હાલ ચાલી રહેલી પરિસ્થિતિને ધ્યાને લઈને, યમનમાં ખાદ્ય સુરક્ષા માટે, નવી દિલ્હીએ યમનમાં ઘઉંની નિકાસને પ્રાથમિકતા આપી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠકમાં, યમન વિષે તેમણે કહ્યું,” ‘ભારતે દેશમાં ઘઉંની નિકાસને […]

યુદ્ધમાં રશિયાના 62 હજાર જવાનોના મૃત્યુ થયાઃ યુક્રેનનો દાવો

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા સાતેક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે, યુદ્ધના પગલે યુક્રેનમાંથી મોટી સંખ્યામાં લોકોએ સ્થળાંતર કર્યું છે. યુક્રેન જીતવામાં રશિયાને હજી પૂરી સફળતા મળી નથી અને રશિયાએ વેઠેલી ખુવારીના આંકડા હેરાન કરનારા છે. આ યુદ્ધમાં રશિયાના 62 હજાર જવાનોના મોત થયાનો યુક્રેને દાવો કર્યો છે. આ ઉપરાંત રશિયાના અનેક યુદ્ધ […]

યુદ્ધમાં રશિયાના 15 હજારથી વધારે સૈનિકોને મારવામાં આવ્યાનો યુક્રેનનો દાવો

નવી દિલ્હીઃ યુક્રેન-રશિયા યુદ્ધને 28 દિવસ થઈ ગયા છે. યુક્રેને આંકડો જાહેર કર્યો છે અને જણાવ્યું છે કે તેણે રશિયાને અત્યાર સુધીમાં કેટલું નુકસાન પહોંચાડ્યું છે. યુક્રેનના વિદેશ મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં 15,600 રશિયન સૈનિકોને માર્યા ગયા છે. જ્યારે 1008 સશસ્ત્ર વાહનો, 4 જહાજો, 47 એરક્રાફ્ટ વોરફેયર સિસ્ટમ્સ, 101 એરક્રાફ્ટ, 124 હેલિકોપ્ટર, 517 ટેન્ક, […]

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ કાશ્મીર યુનિવર્સિટી સાથે કર્યા હસ્તાક્ષર,સૈનિકોને મળશે વધુ શિક્ષણ

કાશ્મીરમાં સેનાએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા સૈનિકોને વધારે મળશે શિક્ષણ કાશ્મીર યુનિવર્સિટી સાથે કર્યા એમઓયુ સાઈન શ્રીનગર :જમ્મુ કાશ્મીરમાં સેનાના સૈનિકોને વધારે શિક્ષણ મળી રહે તે માટે કાશ્મીર યુનિવર્સિટી સાથે હસ્તાક્ષર કર્યા છે. હવે તેનાથી સેનાના સૈનિકોને વધારે શિક્ષણ મળી રહેશે. “એમઓયુમાં જણાવ્યા મુજબ, કાશ્મીરમાં તૈનાત ભારતીય સૈનિકો કાશ્મીર યુનિવર્સિટી, ડિરેક્ટોરેટ ઑફ ડિસ્ટન્સ એજ્યુકેશન દ્વારા […]

અફઘાનિસ્તાનમાં તાલિબાનથી ડરીને ભાગ્યા સૈનિકો તો મહિલાઓએ દેખાડ્યો દમ, સંભાળ્યો મોરચો

અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓનો કહેર વધ્યો અફઘાનિસ્તાનમાં મેદાન છોડીને ભાગ્યા સૈનિકો અફઘાન મહિલાઓએ મોરચો સંભાળ્યો નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાની ઘર વાપસી બાદ તાલિબાનીઓએ ત્યાં કહેર વર્તાવવાનું શરૂ કર્યું છે અને અનેક વિસ્તારો પર કબજો કરીને દહેશત ફેલાવી રહ્યા છે. તેને કારણે અનેક અફઘાનિસ્તાનના સૈનિકોને પોતાનો જીવ બચાવવા માટે આમ તેમ ભાગવાનો વારો આવ્યો છે. આવામાં અફઘાન […]

લદ્દાખ મોરચે આકરી ઠંડીથી ચીની સૈનિકો પરેશાન, ચીને 90% સૈનિકોનું રોટેશન કર્યું

લદ્દાખ મોરચે અતિશય ઠંડીથી ચીનના સૈનિકો પરેશાન ચીનની સેનાએ ઠંડીને કારણે પોતાના 90 ટકા સૈનિકોનું રોટેશન કર્યું ચીને લદ્દાખ મોરચે પોતાના 50,000 સૈનિકો સરહદની નજીક ખડક્યા હતા નવી દિલ્હી: પૂર્વ લદ્દાખમાં ભારતે અને ચીનની સેનાએ પોતાના સૈનિકો ખડક્યા છે. જો કે ચીને તૈનાત કરેલા સૈનિકો આકરી ઠંડી સહન કરવામાં નિષ્ફળ રહ્યા છે. જેના કારણે ચીનની […]

દ્વિતિય વિશ્વ યુદ્વ દરમિયાન ગુમ થયેલા પોતાના 400 સૈનિકોની ભારતમાં શોધખોળ કરશે અમેરિકા

અમેરિકાનો રક્ષા વિભાગ દ્વિતિય વિશ્વ યુદ્વ દરમિયાન ગુમ થયેલા તેના સૈનિકોના અવશેષો શોધશે જેના માટે તેણે ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે હાથ મિલાવ્યો છે NFSU DPAA તેમના મિશનમાં વૈજ્ઞાનિક રૂપથી મદદરૂપ થશે નવી દિલ્હી: અમેરિકાના રક્ષા વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે. દ્વિતિય વિશ્વ યુદ્વ દરમિયાન ભારતમાં ગુમ થયેલા પોતાના 400થી વધુ સૈનિકોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code