નીટ પેપર લીક કેસમાં CBI ની સોલ્વર ગેંગ સામે કાર્યવાહી, RIMS મેડિકલ કોલેજની વિદ્યાર્થિનીની અટકાયત
નવી દિલ્હીઃ CBIએ NEET-UG પેપર લીક કેસમાં રાંચીની RIMS મેડિકલ કોલેજની પ્રથમ વર્ષની વિદ્યાર્થીની સુરભી કુમારીની અટકાયત કરી છે. સુરભી સોલ્વર ગેંગની સભ્ય હોવાનું કહેવાય છે, જેણે લીક થયેલા પ્રશ્નપત્રના જવાબો તૈયાર કર્યા હતા.સીબીઆઈની ટીમે ગુરુવારે મોડી સાંજે પૂછપરછ કર્યા બાદ તેને કસ્ટડીમાં લીધી હતી. એજન્સીએ રિમ્સના વિદ્યાર્થીની અંગે કલ્યાણના ડીન ડૉ. શિવ પ્રિયા પાસેથી પણ […]