કિચન ટિપ્સ- શિયાળામાં રોટલા ખાવા છે પણ બનાવતા નથી આવતો જો જોઈલો રોટલાને ટીપીને બનાવાની આ રીત
સાહિન મુલતાની- રોટલા હાથ પર બનાવતા ન આવડે તો પ્લાસ્ટિકનો ઉપયોગ કરો ગોળ પ્લાસ્ટિક કાપીને તેના પર લોટ ભભરાવી રોટલો થાપો રોટલાનું નામ સાંભળતાની સાથે જ કાઠિયાવાડી ભોજનની યાદ આવી જાય ,કાઠિયાવાડ કે સૌરાષ્ટ્રમાં આજે પણ વડીલથી લઈને ઘરની ગુહિણીઓ હાથ પર મોટા રોટલાઓ બનાવે છે, હાથ પર રોટલા થાપવાની પણ એક અલગ મજા […]