1. Home
  2. Tag "Somnath Mahadevji"

દેવાધિદેવ સોમનાથ મહાદેવજીને અર્ક પુષ્પનો શણગાર કરાયો, ભાવિકો દર્શન માટે ઉમટ્યાં

વેરાવળઃ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવજીના દર્શનનો અનોખો મહિમા છે. જેમાં શ્રાવણ મહિના દરમિયાન અનેક યાત્રાળુંઓ દાદાના દર્શન માટે આવી રહ્યા છે. રોજબરોજ મહાદેવજીને વિશેષ શૃંગાર કરવામાં આવે છે. શ્રાવણ સુદ ત્રીજને શનિવારે આંકડાના પુષ્પનો શણગાર કરવામાં આવ્યો હતો.શનિવારે મોટી સંખ્યામાં ભાવિકો  અર્ક પુષ્પોથી સુશોભિત શિવજીના સૌમ્ય સ્વરૂપના મનમોહક દર્શન માટે ઉમટી પડ્યા હતા. […]

સોમનાથ મહાદેવજીને નાગ દર્શનનો શણગાર કરાયો, ભાવિકો દર્શન માટે ઉમટ્યાં

વેરાવળઃ બાર જ્યોર્તિલિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવજીના દર્શન માટે શ્રાવણ મહિના દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે. સાતમ-આઠમના તહેવારોનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે કૃષ્ણ પંચમીના દિને સોમનાથ મહાદેવજીને નાગ દર્શનનો શણગાર કરાયો હતો. સોમેશ્વર જ્યોતિર્લિંગ પર ચંદનની મદદથી નાગદેવતાની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. આ સાથે જ મહાદેવ પાસે ચાંદી અને સૂવર્ણની […]

શ્રાવણ મહિનાના બીજા સોમવારે સોમનાથ મહાદેવના દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યાં

વેરાવળઃ પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે જગવિખ્યાત સોમનાથ મંદિરે શિવ ભક્તોનું ઘોડાપૂર ઊમટી પડ્યું હતું. વહેલી સવારે 4 વાગ્યે મંદિરનાં દ્વાર ખૂલ્યાં ત્યારથી ભાવિકો કતારબંધ લાઈનમાં ઉભા રહી મહાદેવને શીશ ઝુકાવી ધન્યતા પ્રાપ્ત કરી હતી. યાત્રાધામ સોમનાથમાં મોટી સંખ્યામાં ઉમટેલા ભાવિકોના ૐ નમઃ શિવાય… હર હર મહાદેવના નાદથી મંદિર અને પરીસરનું વાતાવરણ શિવમય બન્યાની અનુભુતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code