1. Home
  2. Tag "somnath temple"

સોમનાથ મંદિર દ્વારા વૃદ્ધાશ્રમ, આશ્રમશાળા અને દિવ્યાંગ ગૃહોમાં વસ્ત્ર અને મહાપ્રસાદ વિતરણ કરાયું

સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક માસની વદ તેરસને માસિક શિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે. શિવરાત્રિના હજારો ભક્તોની મેદની વચ્ચે જ્યોતપૂજન, મહાપૂજા, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે. પરંતુ આ સાથે જ માસિક શિવરાત્રી પર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીની અધ્યક્ષતામાં કાર્ય કરતું સોમનાથ ટ્રસ્ટ ભક્તિ સાથે માનવતાની પૂજા પણ કરી રહ્યું […]

સોમનાથ મંદિરમાં આજથી શિવોત્સવ, ચૌપાટી પર બે દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

વેરાવળઃ બાર જ્યોતિર્લિગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવજીના મંદિરમાં મહાશિવરાત્રી નિમિત્તે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શિવરાત્રીના તહેવારને અનુલક્ષીને  તારીખ 17 તેમજ 18 ફ્રેબુઆરીના રોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું યોજાશે.  રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ – ગાંધીનગર, ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શ્રી સોમનાથ મંદિર પરિસર ચૌપાટી ગ્રાઉન્ડ […]

સોમનાથ મંદિરમાં મહા શિવરાત્રિ પર્વ ઉલ્લાસથી ઊજવાશે, વહેલી સવારે 4 વાગ્યાથી દર્શન કરી શકાશે

અમદાવાદઃ બાર જયોર્તિલિંગોમાં પ્રથમ ગણાતા દેવાધિદેવ સોમનાથ મહાદેવજીના મંદિરમાં આગામી 18મી ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિનું પર્વ ભારે આનંદોલ્લાસથી ઊજવાશે. સોમના ટ્રસ્ટ  દ્વારા મહા શિવરાત્રિની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સોમનાથ ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા મુજબ શિવરાત્રી પર્વ તા.18મીને શનિવારના રોજ  સોમનાથજી મહાદેવ મંદિર ભાવિકોના દર્શન માટે વહેલી સવારના ચાર વાગ્યે ખુલશે, જે સતત ખુલ્લું રહી […]

સોમનાથ મંદિરની વિશેષ માહિતી,અહીં જાણો

ગીર સોમનાથ જિલ્લામાં આવેલું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવ.અહીં મહાદેવના ભક્તો દેશ- વિદેશથી આવતા હોય છે.સોમનાથ મંદિર પર અનેક વાર હુમલા થયાનુ સામે આવેલ છે. આ મંદિર લાખો વર્ષ પહેલાનું છે. આ પૌરાણિક મંદિરને ઈતિહાસમાં ઘણી વખત તોડવામાં આવ્યું હતું,પરંતુ દરેક વખતે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામા આવ્યો હતો.લોકોનું એવું માનવુ છે કે આ મંદિરનો સંબંધ […]

અત્યાધુનિક સ્ટેશન ભવનને સોમનાથ મંદિરના વાસ્તુશિલ્પ ડિઝાઇનની માફક જ પુનર્નિર્મિત થશે

અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા દેશના વિવિધ રેલવે સ્ટેશનને આધુનિક બનાવવામાં આવી રહ્યાં છે. ગુજરાતના યાત્રાધામ સોમનાથ ખાતે પણ અત્યાધુનિક સ્ટેશનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અત્યાધુનિક સ્ટેશન ભવનને સોમનાથ મંદિરના વાસ્તુશિલ્પ ડિઝાઇનની માફક જ પુનર્નિર્મિત કરવામાં આવી રહ્યું છે. રેલવે સ્ટેશનોને માત્ર સેવાના એક સાધન રૂપે જ નહીં, પણ એક મિલકત તરીકે પરિવર્તિત કરવાનો અને […]

શ્રાવણ મહિના દરમિયાન સોમનાથ મહાદેવજીના મંદિરમાં 10 લાખથી વધુ ભાવિકોએ કર્યા દર્શન,

વેરાવળઃ શ્રાવણ માસનો પ્રારંભ તા.29 જુલાઇના રોજ થયેલ અને તા.27 ઓગસ્ટના શ્રાવણની પુર્ણાહુતી થયેલી હતી. શ્રાવણ માસની પુર્ણિમા, ચાર સોમવારો, જન્માષ્ટમી, સાતમ-આઠમ, અગિયારસ, માસિક શિવરાત્રી, અમાસ સહિતના પર્વો હર્ષોલ્લાસ સાથે ભક્તિમય વાતાવરણમાં  ઊજવાયા હતા. સોમનાથ મહાદેવના દર્શન, પુજન, અર્ચન કરીને 10 લાખ થી વધુ ભક્તો ધન્ય બન્યા હતા. ખાસ કરીને શ્રાવણના સોમવારો દરમિયાન યોજાતી પાલખીયાત્રા, […]

શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ  મંદિરે ભક્તોની ભારે ભીડ જામી

સોમનાથ મંદિરે ભક્તોની ભારે ભીડ જામી આજે છેલ્લો સોમવાર હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ આવ્યા ગીર-સોમનાથઃ- આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે ત્યારે શિવ ભક્તો ભગવાન શિવના દર્શનાર્થે આવી રહ્યા છે ખાસ કરીને સોમનાથમાં આવેલું પ્રથમ જ્યોર્તિલિંગમાં ભક્તોની ભારે ભીડ આજે જોવા મળી રહી છે, સ્થાનિક લોકો સિવાય ગુજરાતભર અને રાજ્ય બહારથી લોકો ભગવાન શિવના દર્શન […]

વિકેન્ડમાં સોમનાથ મંદિરમાં ભક્તોનો ભારે જમાવડો – દર્શન માટે ભક્તોની લાંબી લાઈન લાગી

સોમનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ દર્શન કરવા માટે લાંબી લાઈન લાગી વાહનોનું પાર્કિંગ પણ ફૂલ જોવા મળ્યું સાહીન મુલતાનીઃ- ગીર સમોનાથઃ–  હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો બીજી તરફ  રક્ષાબંધનની રજાઓ પણ ચાલી રહી છે તો વળી 1 દિવસ બાદ સ્વતંત્રતા પર્વનો દિવસ છે ત્યારે લાંબી 4 – 5 દિવસોની રજાઓમાં લોકો ઘરની બહાર […]

શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે સોમનાથ મંદિર હર-હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યું – ટ્રસ્ટ દ્રારા પત્રકારોના કવરેજ પર પ્રતિબંધ મૂકતા મીડિયાકર્મીઓમાં રોષ

આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર સોમનાથ દાદાના દર્શને ભક્તોની ભારે ભીડ જામી પત્રકારોને કવરેજ કરવા પર ટ્રસ્ટે મૂક્યો પ્રતિબંધ વેરાવળઃ–  શુક્રવારના રોજથી પવિત્ર શ્રાવણ સામનો આરંભ થઈ ગયો છે ત્યારે આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે,જેને લઈને રાજ્યભરના શિવ મંદિરોમાં ભક્તોનો મેળાવડો જોવા મળ્યો છે.ખાસ કરીને પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોની […]

સોમનાથ મંદિરમાં શ્રાવણોત્સવની ધૂમ તૈયારીઓ, 250 જવાનો રાઉન્ડ ઘ ક્લોક રહેશે તૈનાત

વેરાવળઃ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા દેવાધિદેવ સોમનાથ મહાદેવના મંદિરમાં શ્રાવણોત્સવની ઘુમ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આવતી કાલે શુક્રવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. કોરોના કાળ પૂર્ણ થયા બાદ આ વર્ષે મંદિરમાં દર્શન માટે કોઈ જ પ્રકારના પ્રતિબંધો લાગુ ન હોવાથી ભાવિકો રંગેચંગે શ્રાવણોત્સવની ઉજવણી કરી શકશે. યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિરે આ વર્ષે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code