1. Home
  2. Tag "somnath"

શ્રાવણ મહિનામાં સોમનાથ મહાદેવના મંદિરે ભક્તોની ભારે ભીડ, સોમવારના દિવસે ભક્તોની દર્શન માટે લાગે છે લાઈન

હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે વિતેલા દિવસે શ્રાવણમાસનો બીજો સોમવાર હતો, દરવર્ષની જેમ જ આ વર્ષે પણ પ્રથમ જ્યોર્તિલીંગ ગણાતા સોમનાથ મહાદેવના મંદિરે ભક્તોનો ભારે જમાવડો થતો જોવા મળ્યો છે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અહી લાખો ભક્તો ભગવાન શિવના દર્શન કરવા આનવે છે જો કે સોમવારના દિવસે અહી ભક્તોની ભીડ વઘતી હોય છે […]

શ્રાવણ માસઃ ગુજરાતના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યાં, સોમનાથમાં ભક્તો ઉમટ્યાં

અમદાવાદઃ ભગવાન શિવને સર્વાધિક પ્રીય એવા શ્રાવણ માસની ગુજરાતમાં આજથી શરૂઆત થઈ છે. ભક્તો દુર-દુરથી પગપાળા ચાલીને સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક કરવા, મહાદેવના અલૌકિક દર્શન મેળવવા અને વિશેષ પૂજાઓના લાભ લેવા માટે સોમનાથ પહોચી રહ્યા છે. વહેલી સવારથી જ સોમનાથમાં હર-હર મહાદેવ, જય સોમનાથનો નાદ ગુંજી ઉઠ્યો છે. આ ઉપરાંત પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે […]

સોમનાથ મંદિર પર બનશે ‘ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ’ ફિલ્મ – 12 ભાષાઓમાં જોવા મળશે ગઝનવી એ મંદિર પર કરેલા હુમલાની કહાનિ

  મુંબઈઃ- પ્રથમ જ્યોર્તિલંગ સોમનાથ કે જે ગુજરાતમાં આવેલું છે, આ મંદિર સાથે મોહમ્દ ગઝનવીની લૂટની કહાનિ જોડાયેલી છે ત્યારે હવે શિવ ઊભક્તો માટે સોમનાથની કહાનિ ફિલ્મમાં દર્શાવવાની તૈયારીઓ કરાઈ રહી છે આ સોમનાથ મંદિર પર બનેલી ફિલ્મનું નામ હશે ‘ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ’ જે ફિલ્મ – 12 ભાષાઓ રિલીઝ કરવામાં આવશે. સોમનાથ મંદિર […]

સૌરાષ્ટ્ર તમિલ સંગમ એ આપણા દેશની વિવિધતામાં એકતાનો ઉત્સવ: હરદીપસિંઘ પુરી

ગીર સોમનાથ: ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમ અંતર્ગત આજે સૌરાષ્ટ્રીયન તમિલો અને વરીષ્ઠ નેતાઓ વચ્ચે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંઘ પુરીએ સૌરાષ્ટ્રીયન તમિલોને આવકારતા જણાવ્યું હતું કે, ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ એ આપણા દેશની વિવિધતામાં એકતાનો ઉત્સવ છે. ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું સ્વપ્ન પૂર્ણ થાય તે માટે દેશના વિભિન્ન ભાગો એકબીજાને મળી […]

સોમનાથમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમનું ઉદ્ઘાટન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના હસ્તે સોમવારે કરાશે

ગાંધીનગરઃ સૌરાષ્ટ્રમાંથી વર્ષો પહેલા  અનેક પરિવારો એવા છે, કે તેમણે પરિવાર સાથે ધંધાર્થે તમિલનાડુમાં જઈને વસવાટ કર્યો છે. આથી બન્ને પ્રદેશોની સંસ્કૃતિના આદાન-પ્રદાન માટે સૌરાષ્ટ્ર-તમિલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તામિલનાડુંના ગુજરાતી પરિવારોની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમનો કાર્યક્રમ આગામી. તા. 17મી એપ્રિલે સોમનાથ ખાતે યોજાશે.  જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બદલે હવે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ કાર્યક્રમનું ઉદઘાટન […]

સોમનાથમાં સૌરાષ્ટ્ર-તમિલ કાર્યક્રમનો 17મી એપ્રિલે વડાપ્રધાન મોદીના હસ્તે થશે પ્રારંભ

રાજકોટઃ રાજ્યના પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન કરાયું છે. બન્ને પ્રદેશની સંસ્કૃતિના આદાન-પ્રદાન માટે આ કાર્યક્રમ મહત્વનો બની રહેશે. સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનો આગામી તા.17 એપ્રિલથી યાત્રાધામ સોમનાથ ખાતે પ્રારંભ થશે તેમ રાજયના શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યુ હતું કે આ કાર્યક્રમ થકી ગુજરાત અને તમિલનાડુનું આર્થિક-સાંસ્કૃતિક ક્ષેત્રે અનોખુ સંધાન રચાશે. આ […]

સોમનાથમાં શ્રીકૃષ્ણ નિજધામ ગમન તિથિ, ચૈત્રી પ્રતિપદા પર 225 કલાકારોએ કરી કલા સાધના

સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાથી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રીકૃષ્ણ નીજધામ ગમન તિથિને ભક્તિ ભાવપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવી રહી છે ત્યારે સમગ્ર ભારતમાં કલા અને સાહિત્યનું સંવર્ધન કરનારી “સંસ્કાર ભારતી” સંસ્થા દ્વારા સોમનાથ ટ્રસ્ટના સહયોગથી સોમનાથ ખાતે પ્રભાતોત્સવના નામથી સંસ્કૃતિ અને કલા પ્રસ્તુત કરી પૂર્ણ પુરુષોત્તમ યોગેશ્વર શ્રીકૃષ્ણ અને દેવાધિદેવ સોમનાથ મહાદેવની કલા સાધના કરવામાં આવી. […]

અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિમાં સોમનાથ યાત્રા એપનું લોન્ચિંગ

અમદાવાદ:દેશના ગૃહ અને સહકરીતા પ્રધાન તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. અહીં સોમનાથ મહાદેવના અલૌકિક સ્વરૂપના અમિત શાહે દર્શન કર્યા હતા. આ સાથે સોમનાથ મહાદેવનો જલાભિષેક કર્યો હતો. અમિત શાહ દ્વારા ભક્તિભાવ સાથે સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા, સોમેશ્વર પૂજા અને ટ્રસ્ટ દ્વારા નવી શરૂ કરાયેલ પાઘ પૂજાનો સંકલ્પ કરવામાં આવ્યો […]

મહાશિવરાત્રી પર સોમનાથમાં શિવભક્તોની ભારે ભીડ -સોમનાથ સહીત આસપાસના મંદિરો શિવનાદથી ગૂંજ્યા, રાત્રે થશે મહાપૂજા

સોમનાથમાં રાતે થષશે મહાપૂજા વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઈન લાગી શિવભક્તોની ભારે ભીડ સોમનાથ મંદિરમાં આજે દેશભરમાં મહાશિવરાત્રીનો પ્રવ મનાવાઈ રહ્યો છે ત્યારે જાણતી અને પ્રાચીન શિવ ભગવાનના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી છે જો ગુજરાતના સોમનાથની વાત કરીએ તો અહીયા 2 દિવસ પહેલાથી જ રાજ્ય બહારના પ્રવાસીઓનો ઘસારો જોવા મળ્યો હતો ત્યારે આજે શિવરાત્રીના […]

સોમનાથ મંદિરની વિશેષ માહિતી,અહીં જાણો

ગીર સોમનાથ જિલ્લામાં આવેલું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવ.અહીં મહાદેવના ભક્તો દેશ- વિદેશથી આવતા હોય છે.સોમનાથ મંદિર પર અનેક વાર હુમલા થયાનુ સામે આવેલ છે. આ મંદિર લાખો વર્ષ પહેલાનું છે. આ પૌરાણિક મંદિરને ઈતિહાસમાં ઘણી વખત તોડવામાં આવ્યું હતું,પરંતુ દરેક વખતે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામા આવ્યો હતો.લોકોનું એવું માનવુ છે કે આ મંદિરનો સંબંધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code