1. Home
  2. Tag "somnath"

PM મોદીએ સોમનાથમાં કરી પૂજા-અર્ચના – જનસભા સંબોધતા કહ્યું ‘મારા રેકોર્ડ ભૂપેન્દ્ર પટેલ તોડે તેવું હું ઈચ્છું છું’

PM મોદીએ સોમનાથમાં જનસભા સંબોધી કહ્યું ‘મારા રેકોર્ડ ભૂપેન્દ્ર પટેલ તોડે તેવું હું ઈચ્છું છું’ અમદાવાદઃ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તડામાર તૈયારીઓ શરુ થઈ ચૂકી છે ત્યારે બીજેપી દ્રારા ગુજરાતની જનતાને રિઝવવાના અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે આ શ્રેણીમાં બીજેપીએ જોરદાર ચૂંટણી પ્રચારનું આયોજન કર્યું છે જેમાં ગુજરાતમાં જૂદા જૂદા સ્થળો અનેક બીજેપીના વરિષ્ઠ નેતાઓ જનસભા […]

સોમનાથના સમુદ્રપથ પર હનુમાનજીની 16 ફૂટ ઊંચી પ્રતિમાનું ગૃહમંત્રી અમિત શાહે અનાવરણ કર્યું

વેરાવળઃ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ સોમનાથ મહાદેવજીના દર્શન માટે આવતા તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે ડી પરમાર તથા પ્રવિણભાઇ લહેરી અને સેક્રેટરી યોગેન્દ્ર દેસાઇ દ્વારા કરવામાં આવ્યું હતું. સમુદ્ર દર્શન પથ નજીક બીચ પર શ્રી હનુમાનજીની 16 ફૂટની પ્રતિમા ટ્રસ્ટ દ્વારા સ્થાપિત કરવામાં આવી છે, જેનું અમિત શાહે અનાવરણ કર્યું હતું. ભારતના […]

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે રવિવારે સોમનાથથી ચૂંટણી પ્રચારનું રણશિંગૂ ફૂંકશે

વેરાવળઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ  આજે 11 સપ્ટેમ્બરને રવિવારે ગુજરાતના  પ્રવાસે આવી રહ્યા છે.. જેમાં અમિત શાહ સૌરાષ્ટ્રના બે જિલ્લાઓ ગીરસોમનાથ અને અમરેલી જિલ્લાનો પ્રવાસ કરશે. શાહ સોમનાથ મંદિરે દર્શન કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારનું રણશિંગૂ ફૂંકશે, ત્યારબાદ અમરેલી જિલ્લાની સાત સહકારી સંસ્થાઓના કાર્યક્રમમાં હાજરી આપશે. તેવો સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લાની સહકારી સંસ્થાના […]

અમિત શાહ 11મી સપ્ટેમ્બરે સોમનાથના પ્રવાસે, વિધાનસભા ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કરશે

અમદાવાદઃ ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની શકયતા છે. આ ચૂંટણીમાં ભાજપાએ 150થી વધારે બેઠક ઉપર વિજય મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ભાજપના ભવ્ય વિજય મેળવવા માટે હવે અમિત શાહે ચૂંટણી પ્રચારની કમાન સંભાળી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આગામી તા. 11મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવનારા અમિત શાહ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં દાદાના દર્શન કરીને ચૂંટણી પ્રચારનું […]

સોમનાથ મહાદેવના દર્શને આવતા યાત્રિકો હવે ડિજિટલ ડૉક્ટરની સેવાનો લાભ લઇ શકશે

ગાંધીનગરઃ પવિત્ર યાત્રાધામ અને બાર જ્યોર્તિલીંગમાંના પ્રથમ એવા સોમનાથ મહાદેવના દર્શન માટે આવનારા ભક્તો હવે વધુ એક નવતર સુવિધા ડિજિટલ  ડૉક્ટરનો લાભ પણ મેળવી શકશે.  સોમનાથ ટ્રસ્ટને આ હેતુસર એક અદ્યતન હેલ્થ પોડ-ડિજિટલ ડૉક્ટર મશીન કેનેડાના દાનવીર મુકુંદ પુરોહિત પરિવાર દ્વારા ભેટ આપવામાં આવ્યું છે.  આ ડિજિટલ  ડૉક્ટર-હેલ્થ પોડ મશીન દ્વારા પાંચ મિનીટથી પણ ઓછા […]

સોમનાથમાં પવિત્ર શ્રાવણ માસમાં 8 લાખ શ્રધ્ધાળુઓએ કર્યા દર્શન

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાદામ સોમનાથ મહાદેવ મહિનામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવ્યાં હતા. પવિત્ર શ્રાવણ મહિનામાં આઠ લાખથી વધારે શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવ્યાં હતા. વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એટલું જ નહીં શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ના પડે તે માટે વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. […]

ગુજરાત કૃષ્ણમય બન્યુંઃ મંદિરો ‘જય રણછોડ માખણ ચોર.’ના નાદથી ગૂંજી ઉઠ્યા

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યના મંદિરોમાં સવારથી જ ભક્તો દર્શન કરવા માટે ઉંમટી પડ્યાં હતા. મંદિરો જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યાં હતા. સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા, ડાકોર, શામળાજી સહિતના ધાર્મિક સ્થલો ઉપર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. દ્વારકા સહિતના ધાર્મિક સ્થળ ઉપર મંદિર ટ્રસ્ટએ ભક્તોની સુવિધાને […]

શ્રાવણ મહિનામાં સોમનાથ મંદિર, ત્રિવેણી સંગમ અને આજૂબાજૂના પ્રવાસન સ્થળો પ્રવાસીઓની પહેલી પસંદ

સોમનાથ મંદિર અને ત્રિવેણી સંગમનો અદભૂત નજારો શ્રાવણ મહિનામાં ભક્તોની ભારેભીડ ગીર-સોમનાથઃ- હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ભક્તો માટો પ્રમાણમાં પ્રથમ જ્યોર્તિંગ સોમનાથના દર્શને આવતા હોય છે, ત્યાપે આ મહિનામાં પ્રવાસીઓની પહેલી પસંદ સોમનાથ હોય છે અહી ભક્તિમય વાતાવરણ અને  કુદરતી સાનિધ્યનો નજારો જોવા મળે છે.હાલ સોમવારે ભક્તોની ભારે ભીડ જામતી હોય છે.સોમનાથની આજૂબાજૂ […]

આજે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવાર નિમિતે સોમનાથ મહાદેવના દર્શને ભક્તોનું ઘોડાપુર

આજે પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર મહાદેવના દર્શને શ્રદ્ધાળુઓનું ઘોડાપુર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર ગીરસોમનાથ: શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે શિવ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે.વહેલી સવારથી જ ભોળાનાથના દર્શન કરવા માટે ભક્તોનો મહાસાગર સતત સોમનાથ તરફ આવતો જોવા મળી રહ્યો છે.આમ,આંખું સોમનાથ મંદિર હર હર મહાદેવના નાદ સાથે […]

ગુજરાતમાં આપ’ની સરકાર બનશે તો, 10 લાખ સરકારી નોકરી, બેકારોને 3 હજારનું ભથ્થુ અપાશે

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે. ત્યારે આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર પર ફોકસ વધારી રહી છે. આપ’ના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ પખવાડિયામાં બીજીવાર સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા હતા. અને આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે સોમનાથમાં સભાને સંબોધી હતી. તેમણે જાહેર સભામાં ગુજરાતના યુવાઓને 10 લાખ સરકારી નોકરીઓ આપવાનું વચન આપ્યુ હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code