1. Home
  2. Tag "somnath"

સોમનાથમાં ધાર્મિક સ્થળોના દર્શન માટે બસ સેવા શરૂ કરાઈ

અમદાવાદઃ સોમનાથ મંદિર પ્રથમ જયોર્તિલીંગ હોવાથી શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સોમનાથ યાત્રાધામ ખાતે આવતા ધર્મપ્રેમી જનતાને વધુને વધુ સુવિધા મળે તે માટે ઈ-બસ સેવા ચાલુ કરવામાં આવી છે. સરકાર દ્વારા ધાર્મિક સ્થળો, વિશ્વ સ્તરીય પ્રવાસન સ્થળો ઉપર પ્રવાસન ઉધોગને […]

સોમનાથમાં આધુનિક રેલવે સ્ટેશનનું થશે નિર્માણ, પ્રવાસીઓની સંખ્યા વધવાની સંભાવના

134 કરોડના ખર્ચે આધુનિક રેલવે સ્ટેશનનું થશે નિર્માણ આગામી બે વર્ષમાં તૈયાર થશે રેલવે સ્ટેશન રેલવે સ્ટેશનનું બિલ્ડિંગ મંદિરના વારસાને દર્શાવતું હશે સોમનાથ: દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ કે જ્યાં દેશ – વિદેશથી લાખો ભાવિકો સોમનાથ મહાદેવના દર્શને આવે છે . અંહી યાત્રીઓને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે છે. તેમ છતાં યાત્રીઓને સુવિધા આપવામાં કેન્દ્રનું […]

સોમનાથ જતા દર્શનાર્થીઓને મળશે આ સુવિધા

સોમનાથ મંદિરમાં દર્શનાર્થીઓ માટે વધુ એક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી દર્શનાર્થીઓ માટે વધુ એક સુવિધા ઉપલબ્ધ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટેન્ટ મુકવામાં આવ્યા ચેકીંગ પોઇન્ટ થી મુખ્ય દ્વાર સુધી મુકાયા ટેન્ટ રાજકોટ: સોમનાથ મંદિરમાં ચેકીંગ પોઇન્ટથી મુખ્ય દ્વાર એટલે કે દિગ્વિજય દ્વાર સુધી દર્શનાર્થીઓ માટે વધુ એક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ઉનાળામાં તડકો અને ચોમાસા […]

સોમનાથ મંદિર નવા રંગરૂપમાં જોવા મળશે,આઠ વર્ષ બાદ શરૂ કરવામાં આવ્યું કલર કામ

સોમનાથ મંદિર નવા રંગરૂપમાં જોવા મળશે આઠ વર્ષ બાદ શરૂ કરવામાં આવ્યું કલર કામ આગામી શ્રાવણ માસમાં નવા રંગરૂપમાં જોવા મળશે મંદિર ગીરસોમનાથ: કરોડો લોકોની પ્રિય જગ્યા અને લોકોને સૌથી વધારે શાંતિનો અનુભવ થાય તેવી જગ્યા એટલે કે સોમનાથ હવે નવા રંગરૂપમાં જોવા મળશે. જાણકારી અનુસાર પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવ મંદિર આગામી શ્રાવણ માસ દરમિયાન […]

સોમનાથ સહિત આઠ ધાર્મિક સ્થળોને ભિક્ષુકમુક્ત બનાવાશે, રૈનબસેરામાં રાખવામાં આવશે

અમદાવાદઃ રાજ્યમાં ગરીબોના જીવન ધોરણમાં સુધારો થાય તે માટે સરકાર દ્વારા વિવિધ પગલા ભરવામાં આવી રહ્યાં છે. તેમજ અમદાવાદ શહેરમાં પસંદ કરેલા કેટલાક ચાર રસ્તા ઉપર એએમટીએસની બસમાં રસ્તા ઉપર ભિક્ષા વૃતિ કરતા બાળકોને અભ્યાસ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમને માથા ઉપર છત્ત મળી રહે તે માટે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન […]

સોનમાથ ખાતે શિવ મહોત્સવનો આરંભ –  મહા શિવરાત્રિના પર્વ પર શિવભક્તોની જામી ભીડ

સોનથાન ખાતે ભક્તોની ભારે ભીડ જામી શિવરાત્રીના પાવન પર્વ પર શિવદાદાના દર્શનાર્થીઓની સંખ્યા વધી સોમનાથ ખાતે આજથી બે દિવસીય શિવ મહોત્સવ ઉજવાશે વેરાવળ – સોમનાથ તીર્થ કે જ્યા પ્રથમ જ્યોતિર્લિંગ આવેલું છે, જ્યા શિવભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે ખાસ કરીને જ્યારે શ્રાવમ મહિનો હોય ત્યારે અને શિવરાત્રીના મહાપર્વ પર શિવભક્તો ગુજરાત સહીત અનેક રાજ્યોમાંથી […]

શિવરાત્રીનો માહોલ: સુરક્ષાને ધ્યાનમાં રાખીને સોમનાથ મંદિરના ટ્રસ્ટ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

સુરક્ષાને લઈને મહત્વનો નિર્ણય સોમનાથ ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય વેપારીઓએ યોજી મૌન રેલી ગીર સોમનાથ: શિવરાત્રિ પર્વે સોમનાથ મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુરક્ષાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષાના હેતુથી મંદિરમાંથી બહાર નીકળવાનો કાયમી માટેનો રસ્તો બંધ કરી ચોપાટી તરફ એકઝીટ કરાયો છે. જેને કારણે શોપિંગ સેન્ટરના વેપારીઓની આજીવિકા ઉપર માઠી અસર પડશે. […]

રાજ્યકક્ષાના ગણતંત્ર પર્વની ઉજવણી સોમનાથ ખાતે – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજ ફરકાવશે ,થોડી જ મિનિટોનો હશે આ કાર્યક્રમ

સીએમ પટેલ આજે સોમનાથ ખાતે ધ્વજ ફરકાવશે માત્ર થોડીજ મિનિટનો હશે કાર્યક્રમ અમદાવાદ- દેશભરમાં  ગણતંત્ર દિવસની ખૂબજ ઉત્સાહ સાથે ઇજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દિલ્હી રાજપથ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદી ધ્વજવંદન કરતા જોવા મળશે.તો બીજી તરફ , રાજ્યકક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી  ગીર-સોમનાથમાં ખાતે થી રહી થે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજવંદન […]

રાજ્યમાં કોરોનાનો કહેર, પણ સોમનાથના દરિયાકિનારે રેતશિલ્પ મહોત્સવનો માહોલ

સોમનાથ નજીક સમુદ્રકિનારે રેતશિલ્પ મહોત્સવનો માહોલ આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત કરાયું આયોજન કલાત્મક રેત શિલ્પ નિહાળી સેહલાણીઓ અભિભૂત થયા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર નજીક ચોપાટી પર સમુદ્રકિનારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રેતશિલ્પ મહોત્સવનો પ્રારંભ થયો છે. આ રેતશિલ્પ મહોત્સમાં કલા નિપુણ કલાકારો દ્વારા આકર્ષક રેતશિલ્પ નિહાળી સહેલાણીઓ અભિભૂત થયા છે. આ રેતશિલ્પના  માધ્યમથી […]

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના 6 પ્રોફેસર કોરોનાથી સંક્રમિત

સોમનાથ સંસ્કત યુનિવર્સિટીના 6 પ્રોફેસર કોરોનાથી સંક્રમિત અમદાવાદમાં વાઇબ્રન્ટ એજ્યુકેશન સમિટમાં રહ્યા હતા હાજર ગીર-સોમનાથનું તંત્ર એલર્ટ મોડ પર ગીરસોમનાથ: કોરોનાવાયરસના કેસ હવે રાજ્યના દરેક ખૂણામાં વધી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. વાત એવી છે કે,હવે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના 6 પ્રોફેસર કોરોના પોઝિટિવ થયા છે.જાણકારી અનુસાર આ પ્રોફેસર અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે યોજાયેલી વાઇબ્રન્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code