ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ પર કૂહાડીથી હુમલો,
ધારાસભ્યના જમાઈ ચેતન શિયાળે રિવોલ્વર કાઢતા થઈ બબાલ, જાફરાબાદની જેટી પર ચેતનને માછીમારો સાથે થઈ બબાલ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો અમરેલીઃ રાજુલાના ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ અને અમરેલી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ ચેતન શિયાળ પર જાફરાબાદમાં કૂહાડીથી હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. જાફરાબાદમાં સમુદ્રમાં ગત મોડી રાતે સામા કાંઠે બોટ મુકવા બાબતે કેટલાક […]