મૃત્યુ પછી આત્મા કયાં જાય છે, કઇ રીતે તેની ગતિ નક્કી થાય છે, આ અંગે ગરુડ પુરાણ શું કહે છે તે જાણો
ગરુડ પુરાણમાં જીવન અને મૃત્યુ સાથે જોડાયેલી ખૂબ જ મહત્વપૂર્ણ વાતો જણાવવામાં આવી છે.હિન્દુ ધર્મમાં ગરુડ પુરાણનું વિશેષ મહત્વ છે. આ પાઠ સ્વજનના મૃત્યુ પછી તેમના પરિવારજનો બ્રાહ્મણ પાસે કરાવતા હોય છે, જેથી આત્માને મોક્ષ મળે. મૃત્યુ પછીના રહસ્યોનો ઉલ્લેખ ગરુણ પુરાણમાં જીવન અને મૃત્યુના તમામ રહસ્યો જણાવવામાં આવ્યા છે. ગરુણ પુરાણના દેવતા વિષ્ણુજી છે. […]