1. Home
  2. Tag "south africa"

ક્રિકેટ ટેસ્ટ સીરિઝ: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આવતી કાલથી ટેસ્ટ મેચ શરૂ થશે

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમ વન-ડે સિરીઝ જીત બાદ આવતી કાલથી કેપ્ટન રોહીત શર્માની આગેવાનીમાં આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ રમશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 26 ડિસેમ્બરથી ટેસ્ટ મેચ શરૂ થવાની છે. કેપ્ટન રોહીત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની ટેસ્ટ સિરીઝની શરૂઆત કરવા જઈ રહી છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાએ […]

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો:આ સ્ટાર બેટ્સમેન ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા પ્રવાસમાંથી બહાર

ઓપનિંગ બેટ્સમેન રુતુરાજ ગાયકવાડને લઈને એક મોટું અપડેટ રૂતુરાજ ગાયકવાડ દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાંથી બહાર રુતુરાજ ગાયકવાડ આંગળીની ઈજામાંથી નથી થઈ શક્યો સાજો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 26 ડિસેમ્બરથી પ્રથમ ટેસ્ટ રમાશે મુંબઈ: ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન રુતુરાજ ગાયકવાડને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. સાઉથ આફ્રિકા (IND vs SA) સામેની બીજી ODIમાં […]

ભારત સામે ટેસ્ટ સીરીઝ બાદ દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી લેશે સંન્યાસ

નવી દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણી 26 ડિસેમ્બરથી શરૂ થશે. આ શ્રેણી બાદ દક્ષિણ આફ્રિકાના ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન ડીન એલ્ગર નિવૃત્તિ લે તેવી આશા વ્યક્ત થઈ રહી છે. ભારત સામેની ટેસ્ટ શ્રેણી એલ્ગરની છેલ્લી શ્રેણી હોઈ શકે છે. પરંતુ શા માટે 36 વર્ષીય એલ્ગરે નિવૃત્તિ લેવાનું નક્કી કર્યું? મીડિયા રિપોર્ટ્સ […]

દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ પોતાની મજબુત ટીમને મોકલશે

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા સામે તેમની હોમ પિચો પર ટેસ્ટ મેચ રમવી ક્યારેય આસાન નથી હોતી. દક્ષિણ આફ્રિકાની પીચો પર સાઉથ આફ્રિકાને હરાવવું ઘણું મુશ્કેલ છે, તેથી આ વખતે ટીમ ઈન્ડિયા તેની સૌથી શક્તિશાળી ટીમ સાથે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે. એક અહેવાલ અનુસાર, દક્ષિણ આફ્રિકામાં યોજાનારી ટેસ્ટ શ્રેણી માટે ટીમની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે, […]

‘પ્રોજેક્ટ ચિતા’ના બીજા તબક્કાની તૈયારી કરી રહી છે સરકાર , ચિત્તાની આગામી બેચ દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવશે

ભોપાલ : ભારતે પ્રોજેક્ટ ચિતાના બીજા તબક્કાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારત હવે એવા ચિતાઑને લાવવાનું આયોજન કરી રહ્યું છે જેને ગંભીર ચેપનો ખતરો નહીં થાય અને શિયાળામાં રોગનું જોખમ પણ ન થાય. વાસ્તવમાં, ગયા વર્ષે આફ્રિકાથી ભારતમાં લાવવામાં આવેલા કેટલાક ચિતાઑને ગંભીર ચેપ લાગ્યો હતો અને તેમાંથી ત્રણના મૃત્યુ પાછળ આ એક મુખ્ય […]

વિદેશમાં વધુ એક ગુજરાતની હત્યાઃ આફ્રિકામાં સામાન્ય તકરારમાં ભરૂચના યુવાનનું ખુન

અમદાવાદઃ વિદેશમાં છેલ્લા કેટલાક સમયથી અભ્યાસ અને રોજગારી અર્થે ગયેલા કેટલાક ગુજરાતીઓની હત્યાની ઘટના અગાઉ સામે આવી ચુકી છે. દરમિયાન હવે વધુ એક ગુજરાતની હત્યાની ઘટના સામે આવી છે. દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં માર્ગ અકસ્માતની ઘટનાને પગલે થયેલી તકરારમાં ભરૂચના યુવાન કરાઈ છે. યુવાનની હત્યાને પગલે ભરૂચ સ્થિત તેના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પ્રાપ્ત […]

દક્ષિણ આફ્રિકામાં પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે થઈ વાતચીત,એલએસી પર તણાવ ઓછો કરવા પર સહમતિ

દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિક્સ સમિટમાં તેમની વાતચીત દરમિયાન પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર “વણઉકેલાયેલા” મુદ્દાઓ પર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ભારતની ચિંતાઓ જણાવી હતી. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ ગુરુવારે આ માહિતી આપી હતી. ક્વાત્રાના જણાવ્યા અનુસાર, વડા પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત-ચીન સંબંધોને સામાન્ય બનાવવા માટે સરહદી વિસ્તારોમાં શાંતિ જાળવવી […]

પીએમ મોદીએ દક્ષિણ આફ્રિકાની યાત્રા કરી સંપન્ન,ગ્રીસ જવા રવાના

દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દક્ષિણ આફ્રિકાની તેમની મુલાકાત પૂરી કરી હતી, તેને “ખુબ જ સાર્થક” ગણાવી હતી અને ગ્રીસ જવા રવાના થયા હતા. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન મોદીએ 15માં બ્રિક્સ સંમેલનમાં ભાગ લીધો હતો અને વિશ્વના અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. કોવિડ -19 રોગચાળાને કારણે સતત ત્રણ વર્ષ સુધી વર્ચ્યુઅલ બેઠકો […]

દક્ષિણ આફ્રીકાના જ્હોનિસબર્ગમાં પીએમ મોદી છવાયા – ઠેર ઠેર પીએમ મોદીના પોસ્ટર લાગેલા જોવા મળ્યા

દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રીકામાં યોજાનાર બ્રિક્સ સમ્મેલનનો ભાગ બનવા અહી વિતેલી સાંજે પહોંચ્યા છે ત્યારે  વિતેલી સાંજે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત અહી કરાયું હતું જ્હોવિસબર્ગમાં પીએમ મોદી છવાયેલા જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે BRICS સમિટ 22 થી 24 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યોજાવાની છે. આ સંમેલનમાં ભારતના વડાપ્રધાન મોદી ઉપરાંત ચીનના […]

ભારત વિશ્વની સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા છે -દ.આફ્રિકામાં પીએમ મોદી

દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે મંગળવારે સાંજે દક્ષિણ આફ્રિકા પહોંચી ટૂક્યા છે. અહીં રહેતો ભારતીય સમુદાય પણ તેને લઈને ઉત્સાહિત છે. પીએમ મોદીનું આગમન થતા જ અહીં હર હર મોદીના નારા લગાવ્યા હતા.અને પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. જોહાનિસબર્ગ, 22 ઓગસ્ટ. PM મોદીએ 15મી BRICS સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code