દક્ષિણ અમેરિકાના દેશ ચિલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા,અફઘાનિસ્તાનમાં પણ ધરતી ધ્રૂજી
દિલ્હી:દક્ષિણ અમેરિકાના દેશ ચિલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગુરુવારે મોડી રાત્રે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી છે. આ પછી અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ચિલીમાં જબરદસ્ત આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.2 માપવામાં આવી છે. તેનું કેન્દ્ર ચિલીની રાજધાની સેન્ટિયાગોથી 328 […]