1. Home
  2. Tag "southwest monsoon"

નૈઋત્યનું ચોમાસુ રત્નાગીરી પહોંચ્યુ, એક સપ્તાહમાં ગુજરાતમાં મેઘરાજાનું વાજતે-ગાજતે આગમન થશે

અમદાવાદઃ ગુજરાતમાં હવે એક સપ્તાહમાં ચોમાસુ બેસી જશે. નૈઋત્યનું ચોમાસુ દક્ષિણ ભારતથી આગળ વધીને મહારાષ્ટ્રમાં રત્નાગીરી સુધી પહોંચ્યુ છે. અને એક સપ્તાહમાં એટલે કે 12મી જુન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું વાજતે ગાજતે આગમન થઈ જશે. દરમિયાન ગુજરાતમાં ખેડુતોએ વાવણીની આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ  હાલમાં ચોમાસુ […]

કેરળ: દક્ષિણ-પશ્ચિમ મોન્સુનના કારણે ભારે વરસાદની આગાહી

બેંગ્લોરઃ હાલ દેશમાં એક તરફ ભીષણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તો બીજી બાજુ કેરળમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. પંજાબ અને દિલ્લીમાં પણ ગઈકાલે થયેલા વરસાદથી થોડીક ઠંડક પ્રસરી છે. આજે પંજાબ, ચંદીગઢ અને હરિયાણામાં ભેજવાળું વાતાવરણ રહેશે. તો ઉત્તર પ્રદેશ તથા રાજસ્થાનમાં ગરમીનો અનુભવ થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ રાજ્યોમાં […]

નૈઋત્યનું ચોમાસું અંદમાન-નિકોબાર ટાપુઓ તરફ વધ્યું, 4 જૂને કેરળમાં ચોમાસુ બેસશે

નવી દિલ્હીઃ નૈઋત્યનું ચોમાસું દક્ષિણપૂર્વ બંગાળનો અખાત, નિકોબાર ટાપુઓ અને દક્ષિણ અંદમાન સમુદ્ર તરફ તાજેતરમાં આગળ વધ્યું છે અને દેશના કૃષિ અર્થતંત્ર માટે ભારે મહત્વની એવી ચાર માસની ચોમાસાની સીઝનનો તખ્તો રચાઈ ચૂક્યો છે. આગામી તા. 4થી જૂનના રોજ કેરળથી ચોમાસુ ભારતમાં પ્રવેશ કરશે. જ્યારે 15મી જૂન બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની શકયતા છે. હવામાન […]

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ પાંચ દિવસ વહેલું બેસશેઃ ખેડુતોએ વાવણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી

અમદાવાદઃ ગુજરાતમાં હાલ ભરઉનાળે તૌકતે નામના સંભવિત વાવાઝોડાની આગાહીને પગલે વાતાવરણમાં આંશિંક પલટો આવ્યો છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં વાદળછાંયા વાતાવરણ સાથે હવામાં ભેજનું પ્રમાણ વધતા બફારો પણ વધ્યો છે. બીજીબાજુ ગુજરાતમાં મેધરાજાનું આગમન તેના નિર્ધારિત સમય કરતા પાંચ દિવસ વહેલા થશે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસું સાનુકૂળ રહેશે. એવું અનુમાન હવામાન શાસ્ત્રીઓ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code