બનાસકાંઠામાં માવઠાંએ ઘઉંની વાવણીનું સમયપત્રક ખોરવી નાંખ્યું, હવે પખવાડિયા બાદ વાવેતર
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં માવઠું પડ્યું હતું તેના લીધે ખેતરોમાં પાણી ભરાયેલા હોય તેનો ભેજ ઓછો થતાં 15 દિવસનો સમય લાગે તેમ હોવાથી આ વખતે ઘઉંનું વાવેતર 15 દિવસ પાછું ઠેલાશે. જિલ્લામાં રવિ સીઝનમાં કુલ 70,000 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થાય છે, હાલમાં 12479 હેક્ટરમાં વાવેતર થયું છે. ખેડુતોએ રવિ સીઝનમાં ઘઉંના વાવેતરની તૈયારીઓ પણ કરી […]