અમદાવાદમાં ત્રણ મહિના પહેલા જ લોકાર્પણ કરાયેલા SP રિંગ રોડ પરના સનાથલ બ્રિજ પર પડ્યા ગાબડાં
અમદાવાદઃ શહેરના એસપી રિંગ રોડ પર ત્રણ મહિના પહેલાં જ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા ઉદઘાટન કરવામાં આવેલા સનાથલ ફલાય ઓવરબ્રિજમાં ગાબડાં પડતા તપાસના આદેશ અપાયા છે. સનાથલ બ્રિજ પર ગાબડાં પડવા ઉપરાંત રોડ પણ તૂટી ગયો છે. અને રેત-કાંકરીઓ પણ ખરી રહી છે. ઉદઘાટન કર્યાના માત્ર ત્રણ મહિનામાં જ બ્રિજમાં ગાબડાં […]