1. Home
  2. Tag "SPACE STATION"

ભારતીય અંતરીક્ષ સ્ટેશન: સ્પેસ સ્ટેશન 2028માં પ્રથમ મોડ્યુલના લોન્ચ સાથે સ્થાપિત કરવામાં આવશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ગગનયાન કાર્યક્રમનો વ્યાપ વધારીને ભારતીય પ્રજાસત્તાક સ્ટેશનના પ્રથમ એકમના નિર્માણને મંજૂરી આપી દીધી છે. મંત્રીમંડળ દ્વારા ભારતીય અંતરિક્ષ સ્ટેશન (બીએએસ-1)નાં પ્રથમ મોડ્યુલનાં વિકાસ માટે મંજૂરી આપવામાં આવી છે તથા બીએએસનાં નિર્માણ અને સંચાલન માટે વિવિધ ટેકનોલોજીનું નિદર્શન કરવા અને તેને માન્યતા આપવાનાં અભિયાનો હાથ ધરવામાં આવ્યાં […]

હવે NASA પૃથ્વીને ઉલ્કાથી આ રીતે રાખશે સુરક્ષિત, જાણો NASAના ‘Mission DART’ વિશે

પૃથ્વીને આકાશી આફતથી બચાવવા માટે નાસાનું મિશન નાસા હવે મિશન ડાર્ટથી પૃથ્વીને ઉલ્કાથી સુરક્ષિત રાખશે NASAના વિશેષ વિમાન સાથે આ ખડકો ટકરાશે નવી દિલ્હી: અવકાશમાંથી પૃથ્વી તરફ અનેકવાર આકાશી આફત એવી ઉલ્કાઓનો ખતરો તોળાતો રહે છે ત્યારે હવે અવકાશ સંસ્થા NASA આ પ્રકારની ખતરનાક ઉલ્કાઓને રોકવા માટે ડાર્ટ મિશન શરૂ કર્યું છે. નાસા અવકાશયાન દ્વારા […]

જેફ બેઝોસનું આગામી લક્ષ્ય, અંતરિક્ષમાં બનાવશે સ્પેસ સ્ટેશન

એમેઝોનના સ્થાપક જેફ બેઝોસનું આગામી લક્ષ્ય હવે અંતરિક્ષામાં બનાવશે પોતાનું સ્પેસ સ્ટેશન આ સ્પેસ સ્ટેશનમાં 10 લોકો રહી શકશે નવી દિલ્હી: થોડાક સમય પહેલા સ્પેસ યાત્રા કરીને પરત ફરેલા એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ હવે પોતાનું સ્પેસ સ્ટેશન લૉન્ચ કરવાનું લક્ષ્ય ધરાવે છે. આપને જણાવી દઇએ કે જેફ બેઝોસ પોતાની બ્લુ ઓરિજીન નામની સ્પેસ કંપની પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code