ભારતની સ્પેસ ટેકનોલોજી દરેક વ્યક્તિના જીવનને સ્પર્શી રહી છે: ડો. જીતેન્દ્ર સિંહ
નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન ડો.જિતેન્દ્રસિંહે આજે જણાવ્યું હતું કે, વૈશ્વિક અવકાશ અર્થતંત્રમાં ભારત તેના હિસ્સામાં પાંચ ગણો વધારો કરવાનું લક્ષ્ય રાખે છે. તેમણે ઉમેર્યું હતું કે, “ભારતનું અંતરિક્ષ અર્થતંત્ર આજે 8 અબજ ડોલરનું સાધારણ છે, પરંતુ અમારું પોતાનું અનુમાન એ છે કે 2040 સુધીમાં તે અનેકગણું વધી જશે. પરંતુ વધુ રસપ્રદ બાબત એ છે કે કેટલાક […]