સ્પેનના રાષ્ટ્રપતિ કોરોનાથી સંક્રમિત,ઉપરાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીને G20 સમિટમાં મોકલ્યા
સ્પેનના રાષ્ટ્રપતિને થયો કોરોના દિલ્હીમાં G20 સમિટમાં હાજરી આપી શકશે નહીં ઉપરાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રી લેશે ભાગ દિલ્હી: દેશમાં હજુ પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.ત્યારે હવે સ્પેનના રાષ્ટ્રપતિ કોરોના પોઝિટિવ આવ્યાનું સામે આવ્યું છે. સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝે જી-20 સમિટમાં ભાગ લેવાના હતા પરંતુ હાલ તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હવે ભાગ લઈ શકશે […]