1. Home
  2. Tag "Special"

વંદે ભારતનાં નવા વર્ઝન ટૂંક સમયમાં આવશે, જાપાનની બુલેટ ટ્રેન જેવી વિશેષતા હશે

નવી દિલ્હીઃ દેશમાં હાલ વંદે ભારત ટ્રેન એ મુસાફરોની સૌથી પ્રિય ટ્રેન છે. રેલવે મુસાફરોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને આ ટ્રેનોને સતત અપડેટ અને આધુનિક બનાવવામાં આવી રહી છે. આ દરમિયાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વંદે ભારતને લઈને મોટું અપડેટ આપ્યું છે. વૈષ્ણવએ જણાવ્યું હતું કે, નવી વંદે ભારત ટ્રેનોને વધુ આધુનિક અને સારી બનાવવામાં આવશે. […]

કાર્બોરેટરથી કેટલું અલગ છે ફ્યુઅલ ઇન્જેક્ટર ટેક્નોલોજી, બંને વચ્ચે શું ખાસ તફાવત છે?

વાહનોમાં આવા અનેક ઉપકરણો અથવા સાધનો હોય છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. વાહનના એન્જિનના સૌથી જરૂરી ઉપકરણો વચ્ચેનો તફાવત જાણો. વાહનમાં વપરાતા ફ્યુઅલ ઇન્જેક્ટર અને કાર્બ્યુરેટર, બંનેનું કાર્ય સમાન છે. આ બંને વાહનના એન્જીનને ફ્યૂલ પૂરું પાડવાનું કામ કરે છે. પણ તેમની કામગીરી તદ્દન અલગ છે. મોટરસાઇકલમાં વેગ આપતી વખતે, થ્રોટલ ખોલવાનું […]

આ રેસિપીની મદદથી ઘરે જ બનાવો ખાસ બીટની ખીર

તમને કંઈ મીઠું ખાવાનું મન થાય તો હવે તમે ઘરે જ બીટની ખીર બનાવી શકો છો. તે ટેસ્ટી હોવા સાથે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તમે ઓછા સમયમાં ઘરે જ બીટની ખીર બનાવી શકો છો. તે હેસ્થ માટે ફાયદાકારક માનવામાં આવે છે. તમે કંઈક હેલ્ધી અને ટેસ્ટી પીવા ઈચ્છો છો તો તમે […]

સાંજના નાસ્તા તરીકે ટ્રાય કરો આ ખાસ તરબૂચ પીઝા, સ્વાદ સાથે સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારાક

સાંજના સમયે ટેસ્ટી અને હેલ્ધી સ્નેક્સ ખાવા માટે તમે તરબૂચ પીઝા ઘરે બનાવી શકો છો. લોકો મોટાભાગે ઠંડુ ખાવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં તમે નવી ડિશ તૈયાર કરી શકો છો. તમે ઘરે જ ટેસ્ટી અને હેલ્ધી તરબૂચ પિઝા બનાવી શકો છો. આ કામ સમયસર પૂર્ણ થશે. તરબૂચ પીઝા બનાવવા માટે, તરબૂચને ધોઈ લો અને […]

સુપર મિલ્કમાં શું છે? ખાસ, ટોન્ડ કે ફુલ ક્રીમ મિલ્ક કરતા કેટલું સારું?

તાજેતરમાં મોટી ડેરીની બ્રાન્ડ અમૂલે બજારમાં સુપર મિલ્ક લોન્ચ કર્યું છે. અમૂલે આ નવા પ્રોડક્ટને સુપર મિલ્કનું નામ આપવામાં આવ્યું છે. કેમ કે આ ખાસ વેજિટેરિયન લોકો માટે બનાવવામાં આવ્યું છે. આમાં 250 એમએલના પેક વાળા હાઈ પ્રોટિન મિલ્કમાં 35 ગ્રામ પ્રોટિન છે. 65 ટકા રેકમેન્ડેડ ડાયટ્રી અલાઉન્સ, 225 કેલેરી છે. હવે ટોન્ડ મિલ્ક વિશે […]

ચહેરાને ચમકદાર બનાવવા માટે આ ખાસ પાંચ પાંદડાનો ઉપયોગ કરો, ગ્લોઈંગ કરશે ચહેરો

દરોક વ્યક્તિ પોતાના ચહેરાને સુંદર બનાવવા ઈચ્છે છે, એવામાં તમે આ પાંચ પાંદડાનો ઉપયોગ કરી શકો છો. આ ચહેરાને ચમકદાર બનાવવામાં ખુબ મદદ કરશે. તુલસી સહિત આ ચાર પાંદડાનો ઉપયોગ કરી તમારા ચહેરાને મુલાયમ અને ચમકદાર બનાવી શકો છો. ગ્લોઈંગ અને બેદાગ સ્કિન મેળવવ માટે આ ખાસ આયુર્વેદિક પાંદડાનો ઉપયોગ કરી શકો છો. લીમડાના પાંદડા […]

જમ્યા પછી ખાઓ આ ખાસ ઘરે બનાવેલ ચોકલેટ, જાણો રેસિપી

દરેકને ચોકલેટ ખાવાનું પસંદ હોય છે. આજે એવી રેસિપી વિશે જણાવીએ કે જે ચોકલેટની મદદથી બનાવવામાં આવે છે. તેને બનાવવાની રીત પણ સરળ છે. હવે તમે ચોકલેટ ફજ ઘરે જ સરળતાથી તૈયાર કરી શકો છો. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકને ચોકલેટ ખાવાનું પસંદ હોય છે. આવી સ્થિતિમાં, હવે તમે ઘરે જ ખૂબ જ સરળ […]

બ્રેકફાસ્ટમાં ટ્રાય કરો આ ખાસ ગુજરાતી વાનગી, સ્વાદ તમને પસંદ આવશે

ગુજરાતી ભોજન તેની વિવિધતા અને સ્વાસ્થ્ય માટે જાણીતું છે, તમે નાસ્તામાં કેટલીક ગુજરાતી વાનગીઓ ટ્રાય કરી શકો છો. તમે સામાન્ય નાસ્તો કરીને કંટાળી ગયા હોવ તો તમે ગુજરાતી વાનગીઓ ટ્રાય કરી શકો છો. આ એકદમ સ્વાદિષ્ટ હોય છે. ગુજરાતી ફૂડમાં જેટલી વેરાયટી છે, એટલી જ વેરાયટી ગુજરાતી નાસ્તામાં પણ મળે છે. તમે કેટલીક ખાસ ગુજરાતી […]

દેશના તમામ રેલવે સ્ટેશનોની સાફ-સફાઈ ઉપર રખાશે વિશેષ ધ્યાન

મોટી સંખ્યામાં લોકો કરી રહ્યાં છે શ્રમદાન રેલવે વિભાગે શેયર કર્યા રેલવે સ્ટેશનના ફોટો ચેન્નાઈ રેલવે સ્ટેશનના ફોયો કરાયા શેયર દિલ્હીઃ દેશમાં કોરોનાનું સંક્રમણ વધ્યા બાદ જાહેર સ્થળોની સાફ-સફાઈ ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે.છેલ્લા કેટલાક દિવસોથી રેલવે સ્ટેશનો, રેલ પરિસરોમાં મોટી સંખ્યામાં લોકો શ્રમદાન કરીને સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. રેલવે મંત્રાલય દ્વારા પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code