1. Home
  2. Tag "Special Campaign"

આરોગ્ય વિભાગ દ્વારા ઓક્ટોબર માસ સુધી ડેન્ગ્યુ નાબૂદી માટે વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ

અમદાવાદઃ રાજ્યભરમાં ચાલુ વર્ષે જુલાઇથી ઓક્ટોબર માસ દરમ્યાન આરોગ્ય શિક્ષણના જુદા-જુદા માધ્યમો થકી ડેન્ગ્યુ રોગ અટકાયત અને નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયા મુજબ, ડેન્ગ્યુ એ અર્બોવાયરસથી થતો અને એડીસ ઇજીપ્તી મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. આ મચ્છર એક ચમચી જેટલા સંગ્રહ થયેલ સ્વચ્છ પાણીમાં પણ […]

x પર તમારા ફોલોઅર્સ અચાનક ઘટી શકે છે, એલોન મસ્ક ખાસ અભિયાન શરૂ કરશે

એક્સના માલિક એલોન મસ્કના નિર્ણયો ઘણીવાર ચોંકાવનારા હોય છે. એલોન મસ્ક જ્યારે પણ કોઈ નિર્ણય લે છે ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. હવે ઈલોન મસ્ક વધુ એક મોટો નિર્ણય લેવા જઈ રહ્યા છે જેના પછી ઘણા લોકો પરેશાન થઈ શકે છે. એલોન મસ્ક X (અગાઉ ટ્વિટર) પર સફાઈ અભિયાન ચલાવવા જઈ રહ્યા છે, જેના […]

ગુજરાતમાં કોરોનાના ભય વચ્ચે પ્રિકોશન ડોઝ માટે વિશેષ ઝુંબેશ હાથ ધરાશે

અમદાવાદઃ ગુજરાતમાં કોવિડની સ્થિતિ ભલે નિયંત્રણમાં હોય પણ ટેસ્ટિંગ અને ટ્રેકિંગમાં જરાય કચાશ રખાશે નહીં. તેમજ લોકોનો સહકાર લઈને કોરોનાને કાબુમાં રાખવાની તૈયારીઓ કરવામાં આવી છે. તેમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,પ્રિકોશન ડોઝ આપવા માટે ખાસ ઝુંબેશ ટૂંક સમય માં શરૂ થવાની છે રસીના બે ડોઝ લેનાર 50 ટકાથી […]

હરિયાળા ભારત માટે એરપોર્ટસ પર પર્યાવરણ બચાવવા ખાસ અભિયાન

અમદાવાદઃ આ વર્ષે પર્યાવરણ દિને ભારતભરના સાત એરપોર્ટ પર પર્યાવરણલક્ષી અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી. મુંબઈ, અમદાવાદ, તિરુવનંતપુરમ, લખનૌ, જયપુર, મેંગલોર અને ગુવાહાટીથી જતા મુસાફરોના સુખદ આશ્ચર્યનો પાર ન રહ્યો. તેમના સામાન પરના ટૅગ સામાન્ય કાગળના ટૅગ જેવા નહોતા પરંતુ વાવેતર કરી શકાય તેવા બીજથી ભરેલા હતા! સમગ્ર ભારતમાં આ સાત એરપોર્ટ પરથી મુસાફરી કરતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code