PM મોદીએ G7 સમિટમાં રિસાઇકલ મટિરિયલથી બનેલું ખાસ જેકેટ પહેર્યું
દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G7 સમિટમાં રિસાઇકલ મટિરિયલથી બનેલું ખાસ જેકેટ પહેર્યું હતું. PM એ આજે વિશ્વને જેની જરૂર છે તેનો અભ્યાસ કરવાનો સંદેશ આપ્યો. પીએમ મોદીએ તેમની વિદેશ યાત્રાઓમાં ભારતીય સંસ્કૃતિને પ્રમોટ કરવા પર પણ ભાર મૂક્યો છે વડાપ્રધાને જાપાનના હિરોશિમામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું, જે ભારતીય શાંતિ અને અહિંસાના મૂલ્યોની […]