બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો કેન્દ્રનો ઈન્કાર, વિશેષ પેકેજ અપાય તેવી શકયતા
નવી દિલ્હીઃ કેન્દ્રની એનડીએ સરકારમાં સામેલ જનતાદળ યુનાઈડેટએ લોકસભામાં પોતાની સરકારને પૂછી લીધુ કે, તે બિહાર અને અન્ય એવા રાજ્યોને વિકાસની મુખ્યધારામાં લાવવા માટે વિશેષ રાજ્યનો દરજ્જો આપવા માંગે છે, જો સરકાર એવો વિચાર રાખતી હોય તો જણાવે અને ના રાખતી હોય તો કારણ સ્પષ્ટ કરે. જેડીયુના રામપ્રીત મંડળના આ સીધા સવાલનો સીધો જવાબ પણ બજેટ […]