1. Home
  2. Tag "special session of Parliament"

સંસદના વિશેષ સત્રનો આજથી આરંભ – જાણો નવા સંસદભવનમાં યોજાનારા આ સત્રમાં શું હશે ખાસ

દિલ્હીઃ- કેન્દ્રની સરરાક દ્રારા સપ્ટેમ્બર મહિનામાં 5 દિવસીય વિશેષ સત્ર બોલાવામાં આવ્યું હતુ ત્યારે આજ રોજ 18 સપ્ટેમ્બરથી લઈને 22 સપ્ટેમ્બર સુધી આ વિશેષ સત્ર નવી સંસદમાં યોજાવા જઈ રહ્યું છે. શું હોય છે વિશેષ સત્ર ભારતીય બંધારણમાં સંસદના વિશેષ સત્રનો કોઈ ઉલ્લેખ નથી. જો કે, સરકારો દ્વારા ઉપયોગમાં લેવાતા વિશેષ સત્રો કલમ 85(1) ની […]

કેન્દ્ર સરકારની મહત્વની જાહેરાત – આવતા મહિને સંસદનું વિશેષ સત્ર યોજાશે, જે 5 દિવસ સુધી ચાલશે

દિલ્હીઃ- પીએમ મોદી દ્રારા એક મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે જે નિર્ણયથી સૌ કોઈ ચૌંકી ઉઠ્યા છે કારણ કે મોદી સરકારે સપ્ટેમ્બર મહિનામાં 5 દિવસના ખાસ સંસજના સત્રની જાહેરાત કરી છે. પ્રાપ્ત વિગહત પ્રમાણે આજરોજ ગુરુવારે કેન્દ્ર સરકારે ચોંકાવનારી જાહેરાત કરી છે. મોદી સરકાર આવતા મહિને સંસદનું વિશેષ સત્ર બોલાવવા જઈ રહી છે જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code