વાળમાં નાખવાની મહેંદીને પલાળવાની ખાસ ટિપ્સ – જેનાથી વાળ બનશે સુંદર અને રેશમી
સાહિન મુલતાની- બદલતી ઋુતુની સાથે શરીરની કાળજી જરુરી છે, તેજ પ્રમાણે વાળની કાળજી પણ ખૂબ જ જરુરી છે,ઉનાળાની સિઝનમાં બહાર જતા વખતે જાણે આપણું માથું ગરમ થઈને તપી જાય છે, સાથે-સાથે વાળ પણ રુસ્ક બને છે, ત્યારે ખાસ ઉનાળામાં વાળને સુંદર અને કોમળ બનાવવા માટે તથા માથામાં ઠંકડ પહોંચાડવા માટે મહેંદી નાખવામાં આવે છે કારણ […]