1. Home
  2. Tag "Special Train"

સુરતના કપડાં ઉદ્યોગને મળશે વેગઃ ખાસ કપડાં પાર્સલ ટ્રેન શરૂ કરાવાઈ

અમદાવાદઃ કોરોના મહામારીને વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ છે, જો કે, હવે ફરીથી વેપાર-ધંધા પાટે ચડી રહ્યાં છે. દરમિયાન સુરતના કાપડ ઉદ્યોગને વેગ આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ ખાસ કપડાં પાર્સલ ટ્રેન દોડાવવાની શરૂ કરાઈ છે. સુરતથી કપડાની સામગ્રી સાથે 25 ડબ્બાની ખાસ ટ્રેન રવાના થઈ હતી. પશ્ચિમ રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે, સસ્તા, ઝડપી […]

ભારતીય રેલવેનું ચારધામ યાત્રાને જોડતી વિશેષ ટ્રેન દોડવવાનું આયોજન, 18મી સપ્ટેમ્બરે શરૂ થશે યાત્રા

દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરોનાના કેસ ઘટતા ભારતીય રેલવેએ સપ્ટેમ્બરમાં ચાર ધામ યાત્રા માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ સ્પેશિયલ ટ્રેન બદ્રીનાથ, જગન્નાથ પુરી, રામેશ્વરમ અને દ્રારકાધીશ સહિત અનેક ધાર્મિક સ્થળોનો પ્રવાસ કરાવશે. રામાયણ સર્કિટ પર સંચાલિત થનારી શ્રી રામાયણ યાત્રા ટ્રેનને સારો પ્રતિસાદ મળતા આઈઆરસીટીસીને હવે દેશો અપના દેશ અંતર્ગત ચાર ધામ યાત્રા […]

રાજકોટથી સમસ્તીપુર વચ્ચે ખાસ ટ્રેન દોડાવાશેઃ કન્ફોર્મ ટિકિટવાળા મુસાફરો જ પ્રવાસ કરી શકશે

રાજકોટ:  પશ્ચિમ રેલ્વે  દ્વારા મુસાફરો ની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને તા. 21મી એપ્રિલ 2021 ના રોજ રાજકોટથી સમસ્તીપુર વચ્ચે વિશેષ ટ્રેન દોડાવાશે.  ડિવિઝનલ રેલવે મેનેજરે જણાવ્યું હતું કે આ ટ્રેન સંપૂર્ણ રીતે અનામત રહેશે અને વિશેષ ભાડા સાથે ચાલશે. એટલે કે કન્ફર્મ ટિકિટવાળા જ મુસાફરી કરી શકશે પશ્વિમ રેલવેના સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે,  […]

અમદાવાદ-દરભંગા ક્લોન સ્પેશિયલ ટ્રેનના સમયમાં કરાયો ફેરફાર

અમદાવાદઃ દેશમાં કોરોના મહામારીનું સંક્રમણ ઓછુ થયાં બાદ રેલ વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો. કોરોના ગાઈડલાઈન અનુસાર હાલ રેલ વ્યવહાર ચાલી રહ્યો છે. દરમિયાન અમદાવાદથી દરભંગા જતી ક્લોન સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તા. 18મી ડિસેમ્બરથી 15 મિનિટ પહેલા પ્રસ્થાન કરશે. ડિવિઝનલ રેલ્વે મેનેજર દિપકકુમાર ઝાના જણાવ્યા અનુસાર, 18 ડિસેમ્બરથી અમદાવાદથી ચાલતી દરભંગા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code