ઘરમાં રહેલા જીવજંતુને કેવી રીતે રસોડાથી દુર રાખવા,જાણો તે માટેની ખાસ ટ્રીક
દરેક લોકો ઘરમાં ગમે તેટલી ચોખ્ખાઇ રાખે પણ ઉંદર, જીવાત, મકોડાથી તો છુટકો મળતો જ નથી, અનેક પ્રકારના ઉપાય પણ કરતા હોય છે પણ ઉંદરના ત્રાસથી જો રાહત મેળવવી હોય તો આટલું જરૂર કરવું જોઈએ. ઉંદર ઘરમાં આવવાથી અનેક પ્રકારનું નુકસાન થાય છે. આ માટે ઉંદરોને ઘરમાંથી બહાર કાઢવા બહુ જરૂરી છે. ઉંદરોને ઘરની બહાર […]