ગણતંત્ર દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ પાઘડી કરી ધારણ, આકર્ષણનું કેન્દ્ર બની પાઘડી
નવી દિલ્હીઃ આજે 75મો ગણતંત્ર દિવસ ઉજવીમાં પીએમ મોદી કેસરી રંગની પાઘડીમાં જોવા મળ્યાં હતા. PM મોદીએ એ ગયા વર્ષે સ્વતંત્રતા દિવસ પર પણ આવી જ લાલ, ગુલાબી અને પીળી પાઘડી પહેરી હતી. આ પાઘડી સાથે પીએમ મોદીએ સફેદ રંગનો કુર્તા-પાયજામા અને બ્રાઉન સાદરી પહેરી હતી. દેશના 75માં ગણતંત્ર દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ […]