ગુજરાતમાં વિવિધ રોગના સ્પેશ્યાલિસ્ટ સરકારી તબીબોના પગારમાં વધારો કરાશે,
અમદાવાદઃ ગાંધીનગર ખાતે તાજેતરમાં આરોગ્ય વિભાગના સચિવના અધ્યક્ષસ્થાને તમામ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ તથા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના વડાઓ સાથે બેઠક મળી હતી. જેમાં સરકારી હોસ્પિટલોમાં સ્પેશિયાલિસ્ટ તબીબોની ઘટ નિવારવા માટે ક્લાસ-1 તબીબોને રૂ.95 હજારથી વધુ રૂ.1.30 લાખ પગાર ચૂકવવા વૈચારિક સંમતિ અપાઇ હતી. લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ આચારસંહિતા પૂર્ણ થયા બાદ જાહેરાત કરવામાં આવશે. રાજ્યના આરોગ્ય વિભાગના […]