1. Home
  2. Tag "Speed"

કેન્સરની સારવાર પછી ઝડપથી રિકવરી કેવી રીતે થશે? આ વસ્તુઓને તમારી ડાયટમાં ઉમેરો

કેન્સરમાંથી સાજા થયા પછી પણ તમારે જીવનભર તમારી લાઈફસ્ટાઈલમાં કેટલાક નિયમો બનાવવા પડશે. લાઈફસ્ટાઈલમાં ખાસ સુધારા કરવા પડશે. ખાસ કરીને તમારે તમારી ખાનપાનની આદતોને લઈને ખૂબ જ સાવધાન રહેવું પડશે. કેન્સર એ એક ગંભીર બીમારી છે જે પૂરી રીતે સાજા થયા પછી પણ પાછો આવી શકે છે. આની કોઈ ગેરંટી નથી. જો તમે એકવાર કેન્સરથી […]

યોગ કે એક્સરસાઈઝ બંન્નેમાંથી કોણ ઝડપથી વજન ઘટાડે છે? હેલ્થ એક્સપર્ટ પાસેથી જાણો

ફિટ રહેવા માટે સૌથી જરૂરી છે કે શરીરને અમુક રીતે એક્ટિવ રાખો. માટે, તમે આ ત્રણમાંથી કોઈપણ કરી શકો છો – દોડ, કસરત, યોગ. કારણ કે આ ત્રણેય ફિટનેસ જાળવવા માટે વધુ સારા છે. દોડવું માત્ર હૃદય માટે જ સારું નથી પણ તે હાડકાં અને સ્નાયુઓ માટે પણ સારું છે. જો તમે ઝડપથી વજન કંટ્રોલ […]

વંદે ભારત અને રાજધાની સહિતની ટ્રેનો 15મી ઓગસ્ટથી 160 કિમીની ઝડપે દોડશે

અમદાવાદઃ દેશમાં વંદે ભારત અને રાજધાની સહિત સુપરફાસ્ટ ટ્રેનો પ્રતિકલાક 160 કિલોમીટરની ઝડપે દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 15મી ઓગસ્ટથી અમદાવાદ-મુંબઈ અને નાગદા વચ્ચે વંદે ભારત અને રાજધાની પ્રતિ કલાક 160 કિલોમીટરની ઝડપે દાડાવવામાં આવશે. જેના લીધે પ્રવાસીઓ પોતાના ગંતવ્યસ્થળે વહેલા પહોંચી શકશે. પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી તા. 15મી ઓગસ્ટથી ભારતીય રેલવેની […]

પાણીમાં મોબાઈલ પડી જાય તો ડરશો નહીં, તરત આ કામ કરવાથી ઝડપથી સરખો થઈ જશે

આજના સમયમાં સ્માર્ટફોન સૌની જરૂરીયાત બની ગયો છે પણ લોકોને એ નથી જાણતા કે ફોન કેવી રીતે ઉપયોગ કરવો અને તેની સંભાળ કેવી રીતે કરવી. ઘણીવાર લોકોના ફોન કામ કરતા સમયે હાથમાંથી છૂટીને પાણીમાં પડી જાય છે અથવા વરસાદમાં પલડી જાય છે. પાણીમાં પલડ્યા પછી ઉતાવડમાં એવું કઈક કરી બેસો છો કે તેના લીધે ફોન […]

ઝડપથી વજન ઘટાડવું શરીર માટે હાનિકારક બની શકે છે, ગંભીર બીમારીઓ થઈ શકે

ઘણા લોકો વજન ઓછું કરવા માટે શોર્ટ કટ અપનાવે છે. પણ તે તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકશાન કારક સાબિત થઈ શકે છે. ઝડપથી વજન ઓછું કરવાથી ઘણા નુકશાન થઈ શકે છે. વજન ઓછું કરવાનો મતલબ ખાલી દુબળું થવું નહી, પણ તેનો હેતુ સ્વસ્થ દેખાવનો પણ છે. ઝડપથી વજન ઘટાડવા માંગો છો, તો તેનાથી સ્નાયુઓને […]

ફોનમાં નથી ચાલી રહ્યું ઈંન્ટરનેટ તો આ પાંચ સેટિંગ્સ ચેક કરો, સ્પીડ વધી જશે

આજે દરેક વ્યક્તિના હાથમાં સ્માર્ટફોન છે. પણ દરેકને નેટવર્કની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. 5G આવ્યા પછી સૌથી મોટી સમસ્યા ઈન્ટરનેટની છે. ઈન્ટરનેટ ધીમું કે વગરની સમસ્યાથી દરેક વ્યક્તિ પરેશાન છે. • ફોનને રિસ્ટાર્ટડ કરો તમારો ફોન રી-સ્ટાર્ટ કરો. રીસ્ટાર્ટ કરવાને બદલે ફોનને સ્વિચ ઓફ કરીને ઓન કરો. ફોનને થોડા સમય માટે બંધ રહેવા […]

1000 કરોડના ક્લબમાં ઝડપથી પહોંચી આ 7 ભારતીય ફિલ્મો, બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી

2017માં રિલીઝ થયેલી એસએસ રાજામૌલીની ફિલ્મ બાહુબલી 2: ધ કન્ક્લુઝન 10 દિવસમાં 1000 કરોડના ક્લબમાં એન્ટ્રી કરી હતી. તેનો પહેલો ભાગ વર્ષ 2015માં આવ્યો હતો અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાહુબલીના બંને ભાગોએ મળીને 2000 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. વર્ષ 2022માં રીલિઝ થયેલી ફિલ્મ RRR 16 દિવસમાં 1000 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ […]

જૂના સ્માર્ટફોનની સ્પીડ ઘટી ગઈ હોય તો સ્પીડ વધારવા આટલું કરો…

આજના યુગમાં સ્માર્ટફોન આપણા જીવનનો આવશ્યક ભાગ બની ગયો છે. કોઈ દિવસ ફોન ન ચાલે કે ધીમો થઈ જાય તો આપણું જીવન થંભી જાય છે. તેથી જો તમે ધીમા ફોનથી પરેશાન છો અને તેના કારણે નવો સ્માર્ટફોન લેવા માંગો છો, તો તમારે આવું કરવાની જરૂર નથી. તમે ઘરે બેઠા બેઠા તમારા ફોનની સ્પીડ વધારી શકશો. […]

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેને બુલેટ ટ્રેનનો રેકોર્ડ તોડ્યો, શૂન્યથી 100 કિમી પ્રતિ કલાકની ગતિ માત્ર 52 સેકન્ડમાં હાંસલ કરી

નવી દિલ્હીઃ નવી વંદે ભારત એક્સપ્રેસે ટ્રાયલ રન દરમિયાન માત્ર 52 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરીને બુલેટ ટ્રેનનો રેકોર્ડ તોડી નાખ્યાનો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દાવો કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે ફોટોકેટાલિટીક એર પ્યુરિફાયર સિસ્ટમ નવી વંદે ભારત ટ્રેનને કોરોના સહિત તમામ વાયુજન્ય રોગોથી મુક્ત રાખશે. ભારતની આ […]

હવે નહીં કપાય તમારા વાહનનું ચલણ, Google Maps લાવ્યું આ જોરદાર ફીચર

હવે તમારું વાહન બિનજરૂરી રીતે નહીં કપાય ગૂગલ મેપ્સ હવે લાવ્યું આ દમદાર ફીચર જે તમારી ગાડીની સ્પીડ નિયંત્રિત કરવામાં થશે મદદરૂપ નવી દિલ્હી: આજે ભારતના કોઇપણ શહેરમાં સતત વધતા ટ્રાફિકને કારણે ગાડી ચલાવવું પણ એટલુ જ પડકારજનક કામ બની રહ્યું છે. તમારી નાની અમથી ભૂલ પણ તમારા ખિસ્સાને હળવા કરાવી શકે છે. તમારી ગાડી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code