અમદાવાદમાં AMTS બસ દ્વારા વધતા જતા અકસ્માતને લીધે સ્પીડ નિયંત્રણનો કરાયો નિર્ણય
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.સંચાલિત એએમટીએસ બસના અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. પૂરફાટ ઝડપે બસો હંકારવામાં આવતી હોવાની લોકોમાંથી ફરિયાદો ઉઠી છે. ત્યારે શહેરના જોધપુર ચાર રસ્તા પાસે રવિવારે એએમટીએસ બસના ચાલકે આઠ જેટલા વાહનોને અડફેટે લઈને અકસ્માત સર્જાયો હતો. આથી હવે એએમટીએસના સત્તાધિશો દ્વારા બેફામ દોડતી બસોની સ્પીડને નિયંત્રણ કરવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. હવે એઅમટીએસ […]