યુક્રેનમાં ઝડપથી શાંતિ અને સ્થિરતા લાવવાની આશા રાખીએ છીએઃ નરેન્દ્ર મોદી
નવી દિલ્હીઃ પોલેન્ડ અને યુક્રેનની મુલાકાત માટે પ્રસ્થાન કરતાં અગાઉ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે પ્રજાસત્તાક પોલેન્ડ અને યુક્રેનની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યો છું. પોલેન્ડની મારી મુલાકાત ત્યારે આવી છે જ્યારે આપણે આપણા રાજદ્વારી સંબંધોના 70 વર્ષ પૂર્ણ કરીએ છીએ. પોલેન્ડ મધ્ય યુરોપમાં મુખ્ય આર્થિક ભાગીદાર છે. લોકશાહી અને બહુવચનવાદ પ્રત્યેની આપણી પારસ્પરિક પ્રતિબદ્ધતા આપણા […]