સ્પાઈસ જેટનું સંચાલન બંધ કરવાની દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ- આજે સુનાવણી
સ્પાઈસ જેટનું સ્ચાલન બંધ કરવાની દિલ્હી હાઈકોર્ટમાં અરજી આ અરજી પર આજે સુનાવણી દિલ્હીઃ- સ્પાઈસ જેટના વિમાનમાં અવાર નવાર ખામી સર્જાવાની ઘટનાો સામે આવી રહી છે જેને લઈને ઘણી વખત વિમાનનનું ઈમરજન્સી લેન્ડિંગ પમ કરાવું પડ્યું છે ત્યારે સ્પાઈસ જેટના સંચાલન પર સવાલ ઉઠ્યો છે અને આ બબાતે દિલ્હી હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજીદાખલ […]