1. Home
  2. Tag "sport"

રમતગમતમાં, ક્યારેય પરાજય થતો નથી; તમે કાં તો જીતો છો અથવા તમે શીખો છો: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ મારફતે પાલી સાંસદ ખેલ મહાકુંભને સંબોધન કર્યું હતું. તમામ સહભાગીઓને તેમની નોંધપાત્ર રમતગમતની પ્રતિભા દર્શાવવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “રમતગમતમાં ક્યારેય પરાજયનો સામનો કરવો પડતો નથી. તમે કાં તો જીતો છો અથવા તમે શીખો છો. તેથી હું માત્ર તમામ ખેલાડીઓને જ નહીં પરંતુ ત્યાં હાજર […]

નરેન્દ્ર મોદીએ આગામી વર્ષોમાં ભારત રમતગમતનું પાવરહાઉસ બનવાની કલ્પના કરી છે: અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ NADA ઈન્ડિયાએ આજે નવી દિલ્હીમાં NADA ઈન્ડિયા – SARADO સહકાર મીટમાં, યુવા બાબતો અને રમતગમત અને માહિતી અને પ્રસારણ, ભારત સરકાર, સુશ્રી સુજાતા ચતુર્વેદી, સચિવ (રમત), યુવા બાબતો અને રમત મંત્રાલય, ભારત સરકાર, મંત્રી અનુરાગ સિંહ ઠાકુર અને SARADO સચિવાલય અને બાંગ્લાદેશ, ભૂતાન, માલદીવ, નેપાળ અને શ્રીલંકાના સભ્ય દેશના પ્રતિનિધિઓનની હાજરીમાં બાંગ્લાદેશ, ભૂતાન, […]

પૂર્વોત્તર અને મણિપુરે દેશની રમત પરંપરાને આગળ વધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું : PM

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ દ્વારા ઇમ્ફાલ, મણિપુરમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના યુવા બાબતો અને રમતગમતના મંત્રીઓની ‘ચિંતન શિવિર’ને સંબોધન કર્યું હતું. સભાને સંબોધતા, વડાપ્રધાને આનંદ વ્યક્ત કર્યો કે, આ વર્ષે મણિપુરમાં ‘ચિંતન શિવર’ થઈ રહી છે અને પૂર્વોત્તરના ઘણા ખેલાડીઓએ દેશ માટે મેડલ જીતીને ત્રિરંગાનું ગૌરવ વધાર્યું છે. પીએમએ આ પ્રદેશની સ્વદેશી રમતો જેમ […]

 કોઈ પણ ખેલાડી વિજેતા બને છે ત્યારે મેડલને શા માટે દાંતમાં ચાવે છે,જાણો આ રસપ્રદ વાત

વિજેતા બનતા મેલને શા માટે ખેલાડી દાંતમાં ચાવે છે આ એક ફોટોગ્રાફરની આઈડીયા હોય શકે ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાની દરેક માટે ગર્વની ક્ષણ હોય છે. ઘણા બધા ખેલાડીઓને તમે જોયા હશે કે રમતમાં જીત્યા પછી મેળવેલા મેડલને તેમના દાંત વડે દાબે છે,કે બે દાંત વડે ચાવે છે.જો કે તમને વિચાર્યું છે કે શા કારણે […]

 રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવા માટે સંમત, ટી-20 વર્લ્ડ કપ બાદ સંભાળી શકે છે પદભાર

રાહુલ દ્રવિડ ટીન ઈન્ડાયાના કોચ બનવા તૈયાર ટી 20 વર્લ્ડકપ બાદ કોચ તરીકેની  જવાબદારી સંભાળશે દિલ્હીઃ- ભારતના પૂર્વ બેટ્સમેન રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનવા સંમત થયા છે.ઉલ્લેખનીય છે  કે તાજેતરમાં તે શ્રીલંકા સામે મર્યાદિત ઓવરોની શ્રેણીમાં ટીમ ઇન્ડિયા સાથે મુખ્ય કોચ તરીકે તેઓ જોડાયો હતા. આ સાથે જ વર્તમાન કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ […]

રાજકારણથી લઈને રમત સુધી – રાજીનામાની જ જાહેરાત

બે મુખ્યમંત્રી અને એક ક્રિકેટ કેપ્ટન વિજય રૂપાણી અને અમરિંદર સિંહે આપ્યું રાજીનામું વિરાટ કોહલીએ કરી ટી-20માં કેપ્ટન પદેથી રાજીનામાની જાહેરાત રાજીનામાંના ઘટનાક્રમની શરૂઆત વિજય રૂપાણીએ કરી હતી જેમાં તેમણે 11 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી ભાજપમાં ભારે ખળભળાટ મચાવી દીધેલો. ત્યારબાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પણ 16 સપ્ટેમ્બરના રોજ T20 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code