રાજ્યના તમામ તાલુકામાં રમત ગમતના 10 મેદાન બનાવાશે
અમદાવાદઃ ગાંધીનગર ખાતે ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારીઓ અને નિયામક જિલ્લા ગ્રામ વિકાસ અધિકારશ્રીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે બેઠકના અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું હતું કે, ગ્રામજનોનો સર્વાંગી વિકાસ થાય એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. ગ્રામજનોનું જીવનધોરણ સુધારવા તથા વિકાસ કાર્યોમાં તેમને અસરકારક રીતે સામેલ કરવા માટેની […]