સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ કાર્નિવલ,સાઈક્લોથોન સહિત સ્પર્ધાઓનું કરાયું આયોજન
રાજકોટઃ રાજ્યમાં અમદાવાદ સહિત શહેરોમાં 36મી નેશનલ ગેમ્સને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નેશનલ ગેઈમ્સ પહેલા જ વિદ્યાર્થીઓમાં સ્પોર્ટ પ્રત્યેનો ઉત્સાહ વધે તે હેતુથી વિવિધ સ્થળોએ સ્પોર્ટ કાર્નિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં પણ રિવરફ્રન્ટ પર સ્પોર્ટસ કાર્નિલનું આયોજન કરાયું છે. જ્યારે રાજકોટમાં વિદ્યાર્થીઓ અને યુવાનોમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી પ્રત્યે જાગૃતિ કેળવવાના ઉદેશથી […]