1. Home
  2. Tag "Sports news"

ટોક્યો ઓલિમ્પિક્સ: બોક્સિંગમાં મેરી કોમની વિજયી શરૂઆત, મિગુએલિના હર્નાડેઝને 4-1થી મ્હાત આપી

ટોક્યો ઓલિમ્પિક્સમાં મેરી કોમે ફરી પોતાની પ્રતિભાનો આપ્યો પરચો મુક્કેબાજીના પ્રથમ રાઉન્ડમાં ડોમિનિકાની મિગુએલિના હર્નાડેઝને 4-1થી મ્હાત આપી તેની સાથે તે અંતિમ-16માં પ્રવેશી ચૂકી છે નવી દિલ્હી: ભારતમાં મહિલા એથ્લેટ્સમાં મિસાલ સમાન અને ભારતની ઓળખ એવી મેરી કોમે ફરી એક વખત પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 8 મેડલ જીતનારી મેરી કોમના મેડલ ખાતામાં […]

ભારતનું ગૌરવ વધ્યું, વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં પ્રિયા મલિકે ગોલ્ડ મેડલ જીત્યો

હવે હંગેરીમાં વાગ્યો ભારતનો ડંકો વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં પ્રિયા મલિકે ગોલ્ડ મેડલ જીત્યો અગાઉ ટોક્યો ઓલિમ્પિકમાં મીરાબાઇ ચાનુએ સિલ્વર મેડલ જીત્યો હતો નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન થઇ રહ્યું છે. ગઇકાલે મીરાબાઇ ચાનુએ ટોક્યો ઓલિમ્પિકમાં વેઇટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ હાંસલ કર્યા બાદ આજે ભારતીય કુસ્તીબાજ પ્રિયા મલિકે હંગેરીમાં આયોજીત વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ […]

Tokyo Olympics 2020: ઑપનિંગ સેરેમનીમાં ભારતીય દળે કરી માર્ચ પાસ્ટ, મેરિકોમ ધ્વજવાહક

ટોક્યો ઓલિમ્પિક્સની ઑપનિંગ સેરેમની યોજાઇ 21માં સ્થાને રહેલા ભારતીય દળે કર્યું માર્ચપાસ્ટ ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને બોક્સર મેરી કોમ ટૂકડીના ધ્વજવંદક બન્યા નવી દિલ્હી: જાપાનની રાજધાની ટોક્યોમાં ટોક્યો ઓલિમ્પિકનો સત્તાવાર ઉદ્વાટન સમારોહ નેશનલ સ્ટેડિયમ ખાતે થયો છે. તેનો પ્રારંભ ભારતીય સમય અનુસાર સાંજે 4.30 વાગ્યે થયો હતો. ભારતીય ટીમ 21માં સ્થાને છે. […]

ટોક્યો ઓલિમ્પિક્સની આજે સાંજે યોજાશે ઑનપિંગ સેરેમની, 119 ભારતીય ખેલાડીઓ ભારતનું પ્રતિધિનિત્વ કરશે

જાપાનની રાજધાની ટોક્યોમાં આજથી ટોક્યો ઓલિમ્પિક્સનો થશે પ્રારંભ આજે સાંજે ભારતીય સમય પ્રમાણે 4.30 વાગ્યે ઑપનિંગ સેરેમની યોજાશે આર્ચરી ઇવેન્ટના રેન્કિંગ રાઉન્ડ દ્વારા ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત થઇ છે નવી દિલ્હી: જાપાનની રાજધાની ટોક્યોમાં આજથી ટોક્યો ઓલિમ્પિક્સનો પ્રારંભ થયો છે. આર્ચરી ઇવેન્ટના રેન્કિંગ રાઉન્ડ દ્વારા ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત થઇ છે. ટોક્યો ઓલિમ્પિકની ઑપનિંગ સેરેમની જો કે […]

Tokyo Olympics: ભારતની દીપિકા કુમારી મહિલા તીરંદાજીના રેન્કિંગ રાઉન્ડમાં 9માં ક્રમાંકે

આજથી ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત તીરંદાજીના મુકાબલામાં ભારતની દીપિકા કુમારી 9માં ક્રમાંકે હવે રાઉન્ડ ઑફ 64માં ભૂટાનની કરમા સામે તેનો મુકાબલો થશે નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકની આજથી શરૂઆત થઇ ચૂકી છે. આજે સાંજે 4.30 વાગ્યાની આસપાસ ટોક્યો ઓલિમ્પિકની ઑપનિંગ સેરેમની થવાની છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા આ સેરેમનીમાં ભારતના 18 ખેલાડીઓ જ સામેલ થશે. આજે તીરંદાજીનો […]

ટોક્યો ઓલિમ્પિકના ઉદ્વાટન સમારોહમાં મર્યાદિત ભારતીય ખેલાડીઓ લેશે ભાગ, આ છે કારણ

ટોક્યો ઓલિમ્પિક્સની શુક્રવારથી થશે વિધિવત શરૂઆત આ પહેલા ઑપનિંગ સેરેમનીમાં કેટલાક ભારતના કેટલાક ખેલાડીઓ જ લેશે ભાગ કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા ઓછા ખેલાડીઓ સેરેમનીમાં હાજર રહેશે નવી દિલ્હી: શુક્રવારના રોજ ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત થવા જઇ રહી છે ત્યારે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા ઓલિમ્પિક્સના ઉદ્વાટન સમારોહમાં ભારતીય ખેલાડીઓની ભાગીદારી ઓછી રાખવામાં આવશે અને દળના માત્ર છ […]

વાંચો પ્રણતિ નાયક વિશે – ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારી ભારતની એકમાત્ર જીમનાસ્ટ

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે એકમાત્ર જીમનાસ્ટ પ્રણતિ નાયક પ્રણતિ નાયક જીલ્લા સ્તરે અનેક મેડલ મેળવી ચૂકી છે હવે તે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ લાવે એવી સૌને આશા નવી દિલ્હી: જાપાનની રાજધાની ટોક્યોથી 5126 કિલોમીટર દૂર પશ્વિમ બંગાળના પશ્વિમ મિદનાપુર સ્થિત કરકઇ ગાવ ઓલિમ્પિક શરૂ થવાની આતુરતાપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યું છે. આ ગામની પુત્રી એવી પ્રણતિ […]

ટોક્યો ઓલિમ્પિક્સની સોફ્ટબૉલ સાથે શરૂઆત, યજમાન જાપાનની પ્રથમ જીત

સોફ્ટબોલ રમત સાથે ટોક્યો ઓલિમ્પિક્સની થઇ શરૂઆત જાપાન-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ સોફ્ટબોલ ગેમ જાપાને ઑસ્ટ્રેલિયાને 8-1થી હરાવીને જીત સાથે શરુઆત કરી નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારીને કારણે એક વર્ષના વિલંબ બાદ હવે ટોક્યો ઓલિમ્પિક 2020નો આગાઝ થયો છે. જાપાનની રાજધાની ટોક્યોમાં 32મી ઓલિમ્પિકની શરૂઆત બુધવારે મહિલાઓની સૉફ્ટબોલ ઇવેન્ટથી થઇ જ્યાં પહેલો મુકાબલો યજમાન જાપાન અને ઓસ્ટ્રેલિયા […]

ટોક્યો ઓલિમ્પિક્સ 2020: ભારતીય પુરુષ હોકી ટીમનો આ રીતે રહેશે કાર્યક્રમ

ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતવાના સ્વપ્ન સાથે ભારતીય હોકી ટીમ જાપાન પહોંચી ટોક્યોમાં ભારતીય હોકી ટીમ વર્ષ 1980થી ચાલી રહેલા મેડલના દુકાળને પણ ખતમ કરી શકે છે આ વખતે ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમને મેડલની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે નવી દિલ્હી: શુક્રવારથી શરૂ થનાર ટોક્યો ઓલિમ્પિક 2020માં મેડલ જીતવાના સ્વપ્ન સાથે ભારતીય હોકી ટીમ જાપાન […]

ટોક્યો ઓલિમ્પિક્સ: વેઇટલિફ્ટિંગમાં મીરાબાઇ બનશે ભારતની આશા

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની આશા બનશે વેઇટલિફ્ટર મીરાબાઇ મીરાબાઇ ચાનૂ ઓલિમ્પિકની મહિલા 49 કિગ્રા સ્પર્ધામાં મજબૂત દાવેદારોમાંથી એક છે તેણે અનેક પદક હાંસલ કર્યા છે નવી દિલ્હી: ભારતની સ્ટાર મીરાબાઇ ચાનૂ ઓલિમ્પિકની મહિલા 49 કિગ્રા સ્પર્ધામાં મજબૂત દાવેદારોમાંથી એક છે. વર્ષ 2016માં તેના નિરાશાજનક પ્રદર્શન બાદ તે આ વર્ષના ઓલિમ્પિકથી દમદાર પરફોર્મન્સ સાથે કમબેક કરવા માંગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code