1. Home
  2. Tag "Sports news"

ટોક્યો ઓલિમ્પિક્સને પણ કોરોનાનું ગ્રહણ, હવે બીચ વોલિબોલ ખેલાડી કોરોના સંક્રમિત

ટોક્યો ઓલિમ્પિક્સને કોરોનાનું ગ્રહણ હવે બીચ વોલિબોલ ખેલાડી કોરોનાથી સંક્રમિત અગાઉ પણ 3-4 ખેલાડી કોરોનાથી થયા સંક્રમિત નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિક્સને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. હવે વોલિબોલ ખેલાડી ઓન્ડ્રેઝ પેરુસિક પણ કોરોના સંક્રમિત થયો છે. અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે, બે દક્ષિણ આફ્રિકન ફૂટબોલરો અને એક વિશ્લેષક સંક્રમિત થયા બાદ હવે ઓન્ડ્રેઝ પેરુસિક પણ […]

T 20 વર્લ્ડ કપ: ગ્રુપ સ્ટેજમાં જ ભારત-પાકિસ્તાન આમને સામને ટકરાશે

ટી 20 વર્લ્ડ કપ 17 ઑક્ટોબરથી 14 નવેમ્બર દરમિયાન રમાશે ગ્રુપ સ્ટેજમાં જ બે જૂના હરીફ ભારત-પાકિસ્તાન આમને સામને ટકરાશે ટી 20 વર્લ્ડ કપ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા ટીમોના ગ્રૂપ જાહેર કર્યા નવી દિલ્હી: આ વર્ષે રમાનારા ટી 20 વર્લ્ડ કપ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા ટીમોના ગ્રૂપ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. […]

પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનું નિધન, 1983 વિશ્વ કપ વિજેતા ટીમમાં હતા સામેલ

પૂર્વ ભારતીય ક્રિકેટર યશપાલ શર્માનું 66 વર્ષની ઉંમરે નિધન વર્ષ 1983ના ક્રિકેટ વર્લ્ડ કપમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી તેઓનું હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું હતું નવી દિલ્હી: વર્ષ 1983ના વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહી ચૂકેલા પૂર્વ ભારતીય ક્રિકેટર યશપાલ શર્માનું નિધન થયું છે. હૃદયરોગના હુમલાને કારણે આજે સવારે તેમનું નિધન થયું હતું. તેઓની ઉંમર […]

યોકોવિચની સિદ્વિ, છઠ્ઠુ વિમ્બલડન ટાઇટલ જીત્યું, ફેડરર-નાદાલના રેકોર્ડની કરી બરાબરી

યોકોવિચે વધુ એક સિદ્વિ હાંસલ કરી યોકોવિચે છઠ્ઠુ વિમ્બલડન ટાઇટલ જીત્યું ફેડરર અને નાદાલના રેકોર્ડની કરી બરાબરી નવી દિલ્હી: વિશ્વના નંબર 1 ખેલાડી નોવાક યોકોવિચે વધુ એક સિદ્વિ હાંસલ કરી છે. યોકોવિચે વિમ્બલડન ટાઇટલ જીતી લીધું છે. વર્ષની ત્રીજી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટની રવિવારે રમાયેલી ફાઇનલમાં તેણે ઇટાલીના મેતેઓ બેરેટિનિને પરાજય આપ્યો હતો. 3 કલાક અને […]

28 વર્ષ બાદ મેસીનું સપનું થયું સાકારઃ આર્જેન્ટિના કોપા અમેરિકા ચેમ્પિયન બન્યું, બ્રાઝીલને 1-0થી કર્યું પરાસ્ત

28 વર્ષના દુકાળ બાદ લિયોનલ મેસીનું સપનું થયું સાકાર બ્રાઝિલને હરાવીને કોપા અમેરિકા ચેમ્પિયન બન્યું આર્જેન્ટિના સમગ્ર મેચ દરમિયાન આર્જેન્ટિનાની ટીમ રહી હાવી નવી દિલ્હી: અંતે 28 વર્ષના દુકાળ બાદ લિયોનલ મેસીનું સપનું સાકાર થયું છે. કોપા અમેરિકા કપની ફાઇનલ મેચમાં આર્જેન્ટિનાએ બ્રાઝિલને હરાવીને પોતાના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટાઇટલ પર કબજો જમાવી દીધો છે. આર્જેન્ટિનાએ ફાઇનલમાં […]

ટોક્યો ઓલિમ્પિક: ભારતીય ખેલાડીએ ઓલિમ્પિક માટે રવાના થતા પહેલા ફિટનેસ ટેસ્ટ આપવો પડશે

ભારતીય ઓલિમ્પિક ખેલાડીઓ માટે મહત્વનો નિર્ણય ઓલિમ્પિક માટે રવાના થતા પહેલા ફિટનેસ ટેસ્ટ આપવો પડશે AFIએ કર્યો છે આ નિર્ણય નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકને લઇને મહત્વનો નિર્ણય લેવાયો છે. AFI એ પોતાના ખેલાડીઓ માટે ફિટનેસ ટેસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. શુક્રવારે પેડેસ્ટ્રીયન એથલેટ કેટી ઇરફાન અને ભાવના જાટનો ફિટનેસ કરવામાં આવ્યો હતો. જ્યારે મુરલી શ્રીશંકર […]

TOKYO OLYMPICS 2020: ભારતના ટોપના શૂટર્સ માટે ગોલ્ડ મેડલ જ એક માત્ર ધ્યેય

ટૂંક સમયમાં શરૂ થશે ટોક્યો ઓલિમ્પિક તેમા ભારના ટોપના શૂટર્સ લેશે ભાગ ભારતીયો રાખી રહ્યાં છે ગોલ્ડ મેડલની આશા નવી દિલ્હી: આ વખતે Tokyo Olympicsમાં ભારતના ટોપના શાર્પ શૂટર ભાગ લેવા જઇ રહ્યા છે. 15 મેમ્બર્સની શૂટિંગ ટીમ 2021 ISSF WORLD CUP પછી ટોક્યો માટે રવાના થશે. જ્યારે, કેટલાક શૂટર્સ પોતાની શ્રેણીમાં વર્લ્ડ નંબર 1નો […]

અર્જુન એવોર્ડ અને ખેલ રત્ન એવોર્ડ માટે ભારતીય ક્રિકેટ બોર્ડે આ ખેલાડીઓની કરી ભલામણ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના ઑફ સ્પિનર આર. અશ્વિન તેમજ મહિલા ક્રિકેટર મિતાલી રાજની ખેલ રત્ન એવોર્ડ માટે અને શિખર ધવન અને કે એલ રાહુલ, જસપ્રીત બુમરાહની અર્જુન એવોર્ડ માટે સરકારને ભલામણ કરી છે. બોર્ડના એક અધિકારી અનુસાર, ક્યા ક્રિકેટરના નામ એવોર્ડ માટે મોકલવા તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બોર્ડે તો પોતાના નામ […]

ટોક્યો ઓલિમ્પિક પહેલા જ દીપિકા કુમારીનો તરખાટ, આર્ચરી વર્લ્ડકપમાં જીત્યા 3 ગોલ્ડમ મેડલ

ભારતની તીરંદાજ દીપિકા કુમારે ભારતને અપાવ્યું ગૌરવ દીપિકા કુમારીએ પેરિસમાં આર્ચરી વર્લ્ડકપમાં વ્યક્તિગત રિકર્વ સ્પર્ધામાં જીત્યો ગોલ્ડ મેડલ અત્યારસુધી આર્ચરી વર્લ્ડકપમાં જીત્યા 3 ગોલ્ડ મેડલ નવી દિલ્હી: ભારતની તીરંદાજ દીપિકા કુમારીએ ભારતને ફરીથી ગૌરવ અપાવ્યું છે. દીપિકા કુમારીએ પેરિસમાં રમાઇ રહેલી આર્ચરી વર્લ્ડ કપમાં વ્યક્તિગત રિકર્વ સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ જીતીને સપાટો બોલાવી દીધો હતો. […]

ICC ઑલરાઉન્ડર ટેસ્ટ રેન્કિંગ: રવિન્દ્ર જાડેજા ટોચ પર પહોંચ્યો, બન્યો નંબર-1 ઓલરાઉન્ડર

ICC ટેસ્ટ રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજાની સફળતા બન્યો નંબર-1 ઑલરાઉન્ડર જાડેજા જેસન હોલ્ડરને ખસેડી પ્રથમ સ્થાન પહોંચી ગયો છે નવી દિલ્હી: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલના રિઝર્વ દિવસની રમત શરૂ થતા પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ(ICC)એ ટેસ્ટ રેન્કિંગની જાહેરાત કરી છે. આ નવા રેન્કિંગમાં ભારતીય સૂકાની વિરાટ કોહલી ચોથા ક્રમાંકે જ્યારે ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન બીજા સ્થાને છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code