1. Home
  2. Tag "Sports news"

નિવૃત્તિ બાદ પણ સચિનનો દબદબો યથાવત્: 21મી સદીના સૌથી મહાન ટેસ્ટ બેટ્સમેન તરીકે થઇ પસંદગી

નિવૃત્તિ બાદ પણ સચિન ચાહકોના દિલ પર કરે છે રાજ 21મી સદીના સૌથી મહાન ટેસ્ટ બેટ્સમેન તરીકે સચિનની પસંદગી સચિનના નામે ટેસ્ટમાં 51 સદી અને સૌથી વધારે રનનો પણ રેકોર્ડ છે નવી દિલ્હી: ગ્રેટનેસ અને સચિન તેંડુલકરને એક બીજાના પર્યાય કહીએ તો એમાં કશું જ નવું નથી. ભારતીય ક્રિકેટને નવી ઉંચાઇઓ અને વિશ્વ ફલક પર […]

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ પહેલા નડ્યું વરસાદનું વિધ્ન, જાણો રમતને કેટલી અસર થશે

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ પહેલા નડ્યું વરસાદનું વિધ્ન વરસાદને કારણે ક્રિકેટ ચાહકોમાં પણ નિરાશા પ્રથમ દિવસે 60-70 જેટલી ઓવર રમાય તેવી સંભાવના નવી દિલ્હી: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ શરૂ થવાની પ્રતિક્ષા થઇ રહી હતી. વિશ્વભરના ક્રિકેટ ચાહકો ફાઇનલ મેચની પ્રતિક્ષા કરી રહ્યા છે. વિરાટ કોહલી અને કેન વિલિયમસનના સૂકાનીપદ હેઠળ ફાઇનલ મેચ થનારી છે. મેચ […]

आईसीसी टेस्ट रैंकिंग : कोहली सहित 3 भारतीय बल्लेबाज टॉप 10 में, स्मिथ ने विलियम्सन से शीर्ष स्थान छीना

दुबई, 16 जून। साउथैम्पन में 18 जून से प्रस्तावित आईसीसी विश्व टेस्ट चैंपियनशिप (डब्ल्यूटीसी) फाइनल में एक-दूसरे से मुकाबले की तैयारी कर रहे भारत व न्यूजीलैंड के कप्तानों – विराट कोहली और केन विलियम्सन के लिए बुधवार को जारी नवीनतम आईसीसी टेस्ट रैंकिंग मिश्रित अनुभूति प्रदान करने वाली रही। इनमें कोहली जहां बल्लेबाजी सूची में […]

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ: ફાઇનલ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરાઇ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમની જાહેરાત કુલ 15 સભ્યોની ટીમમાં બે વિકેટકીપર અને 5 પેસર્સની પસંદી કરાઇ છે ભારતીય ટીમમાં ઑપનર તરીકે શુભમન ગિલ અને રોહિત શર્મા જોવા મળશે નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડ સામે આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ યોજાવાની છે ત્યારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. કુલ 15 સભ્યોની ટીમમાં બે વિકેટકીપર અને 5 […]

ભારતમાં T 20 World Cupના આયોજનને લઇને અનિશ્વિતતા, ભારત બહાર થઇ શકે આયોજન

ટી-20 વર્લ્ડકપના ભારતમાં આયોજનને લઇને હજુ પણ અનિશ્વિતતા પહેલા આ અંગે સભ્ય દેશોનો ભરોસો લેવાશે: ICC ICCએ UAE અને ઓમાનને બેકઅપ પ્લાન તરીકે તૈયાર રાખ્યો છે નવી દિલ્હી: ટી 20 વર્લ્ડકપ 2021નું યજમાન પદ ભારત પાસે છે, જો કે, કોરોનાની બીજી લહેરની સ્થિતિને ધ્યાનમાં રાખતા ભારતમાં વિશ્વકપ યોજવાને લઇને સંકટ તોળાઇ રહ્યું છે. જો કે […]

નોવાક જોકોવિચએ ફરી સિદ્વિ હાંસલ કરી: 19મી વખત ગ્રાન્ડ સ્લેમનું ટાઇટલ જીત્યું

ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે ફરી એક વખત સિદ્વિ હાંસલ કરી ફ્રેન્ચ ઓપનમાં વિજય સાથે જોકોવિચે 19મી ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ પોતાને નામે કર્યું હતું ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં નોવાક જોકોવિચે ગ્રીક ટેનિસ પ્લેયર સ્ટેફાનોસને હરાવ્યો હતો નવી દિલ્હી: ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે ફરી એક વખત સિદ્વિ હાંસલ કરી છે. ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે ફ્રેન્ચ ઓપન 2021માં વિજય […]

IPL 2021ના બાકીના મેચો ક્યારે રમાશે? જાણો શું કહ્યું BCCI ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ

IPL 2021ની બાકીની મેચોની અનિશ્વિતતા વચ્ચે BCCI ઉપાધ્યક્ષે આપ્યું નિવેદન IPLનું આયોજન 15 સપ્ટેમ્બરથી 15 ઑક્ટોબરની વચ્ચે થશે IPL બાદ ટી 20 વર્લ્ડકપનું આયોજન થવાની સંભાવના નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે IPL 2021 સ્થગિત થયા બાદ બાકીના 31 મેચોને રમાડવાની તારીખોને લઇને હજુ પણ અનિશ્વિતતા પ્રવર્તી રહી છે ત્યારે આ વચ્ચે BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ […]

ICC ટેસ્ટ રેન્કિંગ: રવિન્દ્ર જાડેજા બીજા ક્રમાંકે પહોંચ્યો, બોલર રેન્કિંગમાં આર. અશ્વિન બીજા સ્થાને

ICCએ ટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું આ યાદીમાં ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બીજા ક્રમાંકે પહોંચ્યો બોલરોના રેન્કિંગમાં ભારતનો આર અશ્વિન બીજા સ્થાને પહોંચ્યો નવી દિલ્હી: ICCએ ટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું છે. ICC ટેસ્ટ રેન્કિંગમાં આ વખતે ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ફાયદો થયો છે. તે લિસ્ટમાં બીજા ક્રમાંકે પહોંચી ગયો છે. તેણે બેન સ્ટોક્સને પાછળ છોડતા બીજુ […]

ભારતીય ટીમના શ્રીલંકા પ્રવાસની તારીખો થઇ જાહેર, આ ખેલાડી સંભાળશે ભારતીય ટીમનું સુકાનીપદ

ભારત-શ્રીલંકા વચ્ચે રમાનારી ક્રિકેટ શ્રેણીની તારીખો થઇ જાહેરા આગામી 13 થી 25 જુલાઇ દરમિયાન ભારત-શ્રીલંકા વચ્ચે મેચ રમાશે ટીમ ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે ત્રણ વનડે મેચ અને ત્રણ ટી-20 મેચ રમાશે નવી દિલ્હી: આગામી જુલાઇ મહિનામાં ટીમ ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે રમાનારી ક્રિકેટ શ્રેણીની તારીખોનું એલાન થઇ ચૂક્યું છે. ટીમ ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે ત્રણ […]

IPL-14ના બાકીના મેચોમાં જો કોઇ ખેલાડી નહીં રમે તો કપાઇ જશે સેલેરી

IPL સીઝન 14ની બાકી મેચો સપ્ટેમ્બર-ઑક્ટોબર દરમિયાન યોજાશે આ બાકીની મેચો દરમિયાન અનેક વિદેશી ખેલાડીઓ રમે તેવી સંભાવના ઓછી છે જો વિદેશી ખેલાડી નહીં રમે તો તે લોકોની સેલેરી પણ કપાઇ જશે નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનના બાકી રહેલા મેચો સપ્ટેમ્બર-ઑક્ટોબર દરમિયાન UAEમાં રમાશે ત્યારે ટૂર્નામેન્ટની બાકીની મેચોમાં કેટલાક વિદેશી ખેલાડીઓની રમવાની સંભાવના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code