1. Home
  2. Tag "Sports news"

વર્લ્ડ કપ 2027માં 14 ટીમો લેશે ભાગ, દર બે વર્ષે યોજાશે ટી-20 વિશ્વ કપ

હવે વર્લ્ડ કપમાં 14 ટીમો લેશે ભાગ ચેમ્પિયન્સ ટ્રોફી પણ ફરી શરૂ થશે દર બે વર્ષે ટી-20 વર્લ્ડ કપ રમાશે નવી દિલ્હી: ICCએ 8 વર્ષનો આગામી ફ્યૂચર ટૂર કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં ટી-20 વર્લ્ડ કપ દર બે વર્ષ રમાશે, જ્યારે 50 ઓવરોના વર્લ્ડ કપમાં 2027માં 14 ટીમો ભાગ લેશે. આ ઉપરાંત વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના […]

એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભારત ચમક્યું, સંજીત કુમારે જીત્યો ગોલ્ડ મેડલ

એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારત ચમક્યું ભારતના બોક્સિંગ ચેમ્પિયન સંજીત કુમારે ગોલ્ડ મેડલ જીત્યો સંજીત કુમારે રિયો ઓલ્મપિકના સિલ્વર મેડલિસ્ટ કઝાખિસ્તાનના બોક્સર વેસ્લી લેવિટને મ્હાત આપી હતી નવી દિલ્હી: એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભારત ફરી ચમક્યું છે. એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપના અંતિમ દિવસે ભારતના બોક્સિંગ ચેમ્પિયન સંજીત કુમારે ગોલ્ડ મેડલ જીત્યો છે. જો કે ફાઇનલમાં ભારતીય બોક્સર અમિત […]

IPL 2021નું બીજું ચરણ 17 સપ્ટેમ્બરથી શરૂ થવાની સંભાવના

IPL 2021ની બાકી મેચોને હવે UAEમાં પૂર્ણ કરવામાં આવશે એક અહેવાલ અનુસાર 17 સપ્ટેમ્બરથી 10 ઑક્ટોબર વચ્ચે બાકીના મેચો રમાઇ શકે આગામી 10 દિવસમાં BCCI અધિકૃત શિડ્યુલ જાહેર કરે તેવી સંભાવના નવી દિલ્હી: IPL 2021 એટલે કે IPLની 14મી સીઝન કોરોનાને કારણે થોડાક સમય માટે સ્થગિત કરાઇ હતી, જો કે, હવે તેને યૂએઇમાં પૂરી કરવામાં […]

મેરી કોમે એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો

મેરી કોમે કઝાકિસ્તાનની નાજિમ કૈયેબ સામે ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો ફાઇનલમાં હાર બાદ ભારતીય મહિલા બોક્સિંગ ચેમ્પિયને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો મેરી કોમ 6 વાર વિશ્વ ચેમ્પિયન રહી ચૂકી છે નવી દિલ્હી: એમસી મેરી કોમે રવિવારે કઝાકિસ્તાનની નાજિમ કૈયેબ સામે ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. ફાઇનલમાં હાર બાદ ભારતીય મહિલા બોક્સિંગ ચેમ્પિયને […]

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ડ્રો થશે તો બંને ટીમને વિજેતા જાહેર કરાશે

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ડ્રો થશે તો શું થશે ICCએ આપ્યો જવાબ – ડ્રો કે ટાઇની સ્થિતિમાં બંને ટીમને વિજેતા જાહેર કરાશે તે ઉપરાંત 23 જૂનના દિવસને રિઝર્વ ડે તરીકે રખાયો છે નવી દિલ્હી: આગામી સમયમાં ઇંગ્લેન્ડમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ રમાવાની છે ત્યારે કેટલાક ક્રિકેટ ચાહકોને એ જાણવાનું […]

ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને કરાઇ ક્વોરેન્ટાઇન

ભારતીય ક્રિકેટ ટીમ 2 જૂનના રોજ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે થશે રવાના આ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને 19મેથી ક્વોરેન્ટાઇન કરવામાં આવી છે બાયોબબલમાં પ્રવેશ્યો હોવાથી વિરાટ કોહલીને હાલમાં અલગ રાખવામાં આવ્યો છે નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમનું શેડ્યુલ પેક છે. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ અને એ પછી ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટની સીરિઝ […]

IPL 2021ના બાકીના મેચો આ સમય દરમિયાન યોજવાની BCCIની તૈયારી

IPL 2021ના બાકીના મેચોને લઇને મહત્વના સમાચાર રિપોર્ટ્સ અનુસાર BCCI સપ્ટેમ્બર-ઑક્ટોબર વચ્ચે બાકીની મેચો UAEમાં રમાડે તેવી સંભાવના BCCIની SGM 29 મેના રોજ યોજાનાર છે ત્યારે નિર્ણય લેવાશે નવી દિલ્હી: કોરોનાની મહામારીને કારણે આ વર્ષે IPL 2021ને અધવચ્ચે જ મોકૂફ રાખવાની નોબત આવી છે. ટૂર્નામેન્ટના હજુ 31 મેચો બાકી છે ત્યારે હવે પ્રશ્ન એ ઉપસ્થિત […]

ભારતમાં આ વર્ષે T-20 વર્લ્ડકપનું આયોજન કરવું પડકારજનક: માઇકલ હસી

ભારતમાં ટી-20 વર્લ્ડકપના આયોજનને લઇને ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન માઇકલ હસીનું નિવેદન આ વર્ષે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખતા ભારતમાં ટી-20 વર્લ્ડકપનું આયોજન સરળ નથી આ વર્ષે ટી-20 વર્લ્ડકપ ભારતને બદલે યૂએઇ કે અન્ય દેશમાં શિફ્ટ કરાય તે વધુ હિતાવહ નવી દિલ્હી: ભારત હાલમાં જ્યારે કોરોના મહામારીની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે ત્યારે આ વર્ષે ભારતમાં […]

હવે એબી ડિવિલિયર્સ ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં કરે વાપસી, ક્રિકેટ ફેન્સમાં નારાજગી

એબી ડિવિલિયર્સની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસીની અટકળોનો આવ્યો અંત હવે એબી ડિવિલિયર્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં કરે વાપસી સંન્યાસ બાદ એબી ડિવિલિયર્સ હવે મેદાન પર વાપસી કરવા માટે તૈયાર નથી: ક્રિકેટ સાઉથ આફ્રિકા નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સાઉથ આફ્રિકાના સ્ટાર બેટ્સમેન એબી ડિવિલિયર્સની વાપસીને લઇને ચાલતી અટકળોનો હવે અંત આવ્યો છે. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ સ્પષ્ટતા કરી છે […]

રાફેલ નડાલ બન્યો ઇટાલિયન ઓપન વિજેતા, ફાઇલનમાં નોવાક જોકોવિચને હરાવ્યો

રાફેલ નડાલે ઇટાલિયન ઓપન જીત્યું રાફેલ નડાલે ફાઇનલ મેચમાં નોવાક જોકોવિચને હરાવ્યો સિંગલ્સ મેન્સ ફાઇનલમાં નડાલે 7-5, 1-6 અને 6-3થી જોકોવિચને હરાવ્યો નવી દિલ્હી: રાફેલ નડાલ ફરી ઇટાલિયન ઓપનનો વિજેતા બન્યો છે. ઇટાલિયન ઓપનની ફાઇનલ મેચ વિશ્વના નંબર વન ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચ અને સ્પેનના રાફેલ નડાલ વચ્ચે રમાઇ હતી. ઇટાલિયન ઓપનની ફાઇનલ મેચ શાનદાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code