1. Home
  2. Tag "Sports news"

ગૌરવની ક્ષણ: ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજે રચ્યો ઇતિહાસ, હાંસલ કરી આ સિદ્વિ

ભારત માટે ગૌરવની ક્ષણ ભારતની દિગ્ગજ મહિલા ક્રિકેટર મિતાલી રાજે રચ્યો ઇતિહાસ 10,000 રન પૂરી કરનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની નવી દિલ્હી: ભારત માટે ગૌરવપૂર્ણ બાબત છે. ભારતની દિગ્ગજ મહિલા ક્રિકેટર મિતાલી રાજે શુક્રવારે ઇતિહાસ રચ્યો છે. 3 વર્ષીય મિતાલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 હજાર રન બનાવ્યા છે. મિતાલીએ લખઉનમાં રમાઇ રહેલા ત્રીજા વનડેમાં આ […]

આજે સ્પોર્ટ્સ માટે ખાસ દિવસ, બે-બે ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે

શુક્રવારનો દિવસ સ્પોર્ટ્સ માટે ખાસ બની રહેશે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી-20 સિરીઝની પ્રથમ મેચ રમાશે બીજી તરફ લખનઉમાં ભારતીય મહિલા ટીમ સાઉથ આફ્રિકાની સામે પોતાની ત્રીજી વન ડે મેચ રમશે નવી દિલ્હી: શુક્રવારનો દિવસ સ્પોર્ટ્સ માટે ખાસ બની રહેશે. શુક્રવારે ભારતની બે-બે ટીમો મેદાનમાં ઉતરશે. અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની […]

હિટમેન રોહિત શર્મા સૌથી વધુ સિક્સનો નોંધાવી શકે છે રેકોર્ડ, માર્ટિન ગપ્ટિલને પાછળ છોડી ઇતિહાસ રચી શકે

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે 12મી માર્ચથી શરૂ થશે ટી-20 સિરીઝ આ સિરીઝમાં રોહિત શર્મા સૌથી વધુ સિક્ટર ફટકારીને બનાવી શકે છે રેકોર્ડ અત્યારે ટી-20માં સૌથી વધુ સિક્સનો રેકોર્ડ માર્ટિ ગપ્ટિલને નામે છે નવી દિલ્હી: ભારતીય ટીમના વિસ્ફોટક બેટ્સમેન વિશે વાત કરવામાં આવે તો તેમાં રોહિત શર્મા સામેલ છે. ટી-20 ફોર્મેટમાં રોહિત શર્મા સૌથી સફળ ભારતીય બેટ્સમેન છે. […]

ભારત-ઇંગ્લેન્ડ T20I શ્રેણી: આ પાંચ ખેલાડીઓ પર નજર રહેશે

શુક્રવારથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 આંતરરાષ્ટ્રીય સિરીઝનો થશે પ્રારંભ બન્ને ટીમોમાં ટી20 સિરીઝ માટે કેટલાક એક્સપર્ટ આવશે ઇંગ્લેન્ડ મટે સીમિત ઓવર ફોર્મેટમાં ઇયોન મોર્ગન આગેવાની કરશે અમદાવાદ: શુક્રવારથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી 20 આંતરરાષ્ટ્રીય સિરીઝનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. બન્ને ટીમોમાં ટી20 સિરીઝ માટે કેટલાક એક્સપર્ટ આવશે. ઇંગ્લેન્ડ મટે સીમિત ઓવર ફોર્મેટમાં ઇયોન મોર્ગન […]

ICC T20I Rankings: ભારતીય ટીમ T20માં પહોંચી બીજા ક્રમાંકે, ટેસ્ટમાં પહેલા ક્રમાંકે યથાવત્

ICC ટી-20 રેન્કિંગની તાજેતરની યાદી જાહેર થઇ ICC T20 રેન્કિંગમાં ભારતીય ટીમ બીજા સ્થાન પર પહોંચી ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ટીમ પ્રથમ ક્રમાંકે છે નવી દિલ્હી: ICC ટી 20 રેન્કિંગની તાજેતરની યાદી બહાર પડી છે. તેમાં વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ બીજા નંબર પર પહોંચી ગઇ છે. ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ટીમ પ્રથમ ક્રમે છે […]

સતત બીજા મહિના ICC એવોર્ડ જીતવાની ભારતીય ખેલાડીની ઉપલબ્ધિ, આ વખતે R Ashwin વિજેતા

ICCએ ફેબ્રુઆરી મહિનાના માસિક એવોર્ડની જાહેરાત કરી તેમાં પુરુષ વર્ગમાં ICC પ્લેયર ઓફ ધ મંથ તરીકે ભારતના રવિચંદ્રન અશ્વિનને એવોર્ડ તો મહિલા વર્ગમાં આ એવોર્ડ ઇંગ્લેન્ડની Tammy Beaumontએ હાંસલ કર્યો છે નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદએ વર્ષ 2021ની શરૂઆતમાં માસિક એવોર્ડની જાહેરાત કરી હતી. આ માસિક એવોર્ડમાં ભારતીય ખેલાડીઓનો દબદબો રહ્યો છે. જાન્યુઆરી મહિનામાં ICC […]

નેશનલ રોડ સાયક્લીંગ ચેમ્પિયનશિપમાં અમદાવાદના પાર્થ કરકરે જીત્યો બ્રોન્ઝ, ગુજરાતનું નામ કર્યું રોશન

રાષ્ટ્રીય સ્તરે 25મી નેશનલ રોડ સાયક્લીંગ ચેમ્પિયશિપનું થયું આયોજન આ સ્પર્ધામાં અમદાવાદના પાર્થ કરકરે ત્રીજો ક્રમ પ્રાપ્ત કરીને બ્રોન્ઝ મેડલ જીત્યું છે અમદાવાદ શહેરમાંથી નેશનલ લેવલ સાયક્લીંગમાં બ્રોન્ઝ મેડલ જીતનાર તેઓ માત્ર એક છે અમદાવાદ: Ministry of Youth Affairs & Sports, Govt. Of India દ્વારા Recognized Cycling Federation of India દ્વારા આયોજીત 25માં નેશનલ રોડ […]

અમદાવાદ IPLનું હેડક્વાર્ટર રહેશે, ફાઇનલ સહિત 12 મેચો રમાશે

આ વર્ષે અમદાવાદ IPLનું હેડક્વાર્ટર રહેશે ફાઇનલ સહિત 12 મેચો અમદાવાદમાં યોજાશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર 8 લીગ મેચો ઉપરાંત તમામ ત્રણ ક્વોલિફાયર અને ફાઇનલ મેચ રમાશે નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ બોર્ડે આ વર્ષની IPLનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આગામી 9 એપ્રિલથી શરૂ થનારી IPLની ફાઇનલ 30 મેના રોજ રમાશે. કોલકાતા તેમજ મુંબઇની જગ્યાએ હવે […]

અક્ષર પટેલે બનાવ્યો રેકોર્ડ, આવું કરનારો વિશ્વનો બીજો બોલર બન્યો

હાલમાં ભારતીય ટીમનો બોલર અક્ષર પટેલ તરખાટ મચાવી રહ્યો છે અક્ષર પટેલ અત્યારસુધી ત્રણ ટેસ્ટ મેચોમાં 20 વિકેટ ઝડપી ચૂક્યો છે અક્ષર પટેલે 20 વિકેટ લેવા માટે માત્ર 174 રન આપ્યા અમદાવાદ: હાલમાં ભારતીય ટીમનો બોલર અક્ષર પટેલ તરખાટ મચાવી રહ્યો છે. ઇંગ્લેન્ડ વિરુદ્વ અક્ષર પટેલનું શાનદાર ફોર્મ સતત ચાલુ છે. અક્ષર પટેલ અત્યારસુધી ત્રણ […]

ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ અમદાવાદમાં કોરોના વેક્સિનનો ડોઝ લીધો 58 વર્ષના રવિ શાસ્ત્રીએ હોસ્પિટલના સ્ટાફનો પણ આભાર વ્યક્ત કર્યો હતો અમદાવાદ: ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ મંગળવારે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં કોરોનાની વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. 58 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code