1. Home
  2. Tag "Sports news"

વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ્ટનશિપ છોડ્યા બાદ ગાંગુલીએ કરી ટ્વિટ, કહ્યું – આ તેનો અંગત નિર્ણય

વિરાટ કોહલીના રાજીનામા બાદ સૌરવ ગાંગુલીની ટ્વિટ કેપ્ટનશિપ છોડવાનો તેમનો અંગત નિર્ણય BCCI તેના આ નિર્ણયનુ સન્માન કરે છે નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ હવે ટેસ્ટનું પણ સુકાન છોડ્યું છે ત્યારે તેને લીધે તેના ચાહકોનું દિલ તૂટી ગયું હતું. ત્રણ મહિના પહેલા ત્રણેય ફોર્મેટનો સૂકાની કોહલી હવે માત્ર બેટ્સમેન તરીકે ટીમ […]

વિરાટ કોહલીએ લીધો મોટો નિર્ણય, હવે ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ પણ છોડી, લખી આ ભાવુક પોસ્ટ

વિરાટ કોહલીએ હવે ભારતના ટેસ્ટ ટીમના કેપ્ટન પદેથી આપ્યું રાજીનામું ટ્વિટરના માધ્યમથી આપી જાણકારી BCCIએ પણ તેના યોગદાનની કરી પ્રશંસા નવી દિલ્હી: ક્રિકેટ જગતમાં છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ ટીમના પ્લેયર વિરાટ કોહલી પાસેથી ટેસ્ટ ટીમનું સૂકાનીપદ પણ લઇ લેવામાં આવે તેવી અટકળો વહેતી થઇ હતી અને હવે તે અટકળો સાચી પડી છે. વિરાટ કોહલીએ […]

વિશ્વ ફલક પર ફરી ગુજરાત થયું ગૌરવાન્તિત, ગુજરાતની આ દીકરીએ બેડમિન્ટનમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો

સમગ્ર વિશ્વમાં ફરી એક ગુજરાતીનો ડંકો વાગ્યો ગુજરાતની દીકરી બેડમિન્ટનમાં બની વર્લ્ડ નંબર 1 તસનીમ મીરે આંતરરાષ્ટ્રીય સ્તરે જુનિયર ખેલાડી તરીકે વિશ્વ રેન્કિંગમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં ફરીથી એક ગુજરાતીએ ડંકો વગાડ્યો છે. ગુજરાતની બેડમિન્ટન ખેલાડી તસનીમ મીરે સમગ્ર વિશ્વમાં દેશ સહિત ગુજરાતનુ ગૌરવ વધાર્યુ છે. મહેસાણાની બેડમિન્ટન ખેલાડી તસનીમ મીરે […]

IPLમાંથી ચીની કંપની વિવોને હવે ‘ટાટા’, ટાટા ગ્રૂપ બનશે નવા ટાઇટલ સ્પોન્સર

IPLમાંથી ચીની કંપની વિવોની ટાટા બાય બાય તાતા ગ્રૂપ હવે નવા ટાઇટલ સ્પોન્સર બનશે IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં લેવાયો નિર્ણય નવી દિલ્હી: IPLમાંથી ચીની કંપની વિવોને હવે બાય બાય કહેવાનો સમય આવી ગયો છે. વર્ષ 2023થી IPLના ટાઇટલ સ્પોન્સર તરીકે ચીની કંપની વિવોને બદલે તાતા ગ્રૂપની પસંદગી કરાઇ છે. મંગળવારે IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠક મળી […]

નિવૃત્તિ બાદ હરભજન સિંહે BCCI પર તાક્યું નિશાન, કહ્યું – મારી કારકિર્દીમાં અનેક લોકો અવરોધરૂપ બન્યા હતા

હરભજન સિંહે BCCIના અધિકારીઓ પર લગાવ્યા આરોપ મારી કારકિર્દીમાં અનેક વિલન રહ્યા છે તેની કારકિર્દીમાં કેટલાક લોકો અવરોધરૂપ બન્યા છે નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના ગૂગલી કિંગ એવા હરભજન સિંહે થોડાક સમય પહેલા ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી અને હવે નવા વર્ષની શરૂઆતથી જ ક્રિકેટ જગતમાં ફરીથી ચર્ચાને જોર આપ્યું છે. હરભજન સિંહે BCCIના કેટલાક […]

સાઉથ આફ્રિકા સામે જીત પર સૌરવ ગાંગુલીએ ટીમને અભિનંદન પાઠવ્યા, આ ટ્વિટ કરી

વિરોટ કોહલીના સુકાનીપદમાં ભારતે ઇતિહાસ રચ્યો આ જીત પર BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ અભિનંદન પાઠવ્યા ભારતની આ જીતથી હું આશ્ચર્યચકિત નથી: સૌરવ ગાંગુલી નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમે ગુરુવારે દક્ષિણ આફ્રિકાને પરાસ્ત કરીને ઇતિહાસ રચી દીધો છે. આ સાથે શ્રેણીમાં પણ 1-0ની સરસાઇ મેળવી લીધી છે. આ પહેલા એશિયાની કોઇપણ ટીમ સેન્ચ્યુરિયનમાં દક્ષિણ આફ્રિકાને હરાવી […]

કોવિડના ખતરાને જોતા BCCIએ લીધો મોટો નિર્ણય, આ ટૂર્નામેન્ટ કરી રદ્દ

કોવિડના ખતરાને જોતા BCCIએ લીધો મોટો નિર્ણય BCCIએ વિજય મર્ચન્ટ-16 ટૂર્નામેન્ટ સ્થગિત કરી BCCI સચિવ જય શાહે ઇમેઇલથી અસોસિશનને આપી જાણકારી નવી દિલ્હી: ભારતમાં કોરોનાનો આતંક ફરી વધ્યો છે. ઓમિક્રોનની દસ્તક બાદ કેસમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે હવે તેની અસર રમતગમત ક્ષેત્રે પણ થઇ રહી છે. કોવિડના વધતા કેસ અને ખોફ વચ્ચે […]

ICC ‘T 20 પ્લેયર ઓફ ધ યર’, આ 4 ખેલાડીઓનું થયું નોમિનેશન

ICCએ ટી 20 પ્લેય ઑફ ધ યર માટે નોમિનેશન યાદી જાહેર કરી આ વર્ષે 4 ખેલાડીઓને નોમિનેટ કરાયા ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, શ્રીલંકાના ખેલાડી સામેલ નવી દિલ્હી: ICCએ T20 પ્લેયર ઑફ ધ યર એવોર્ડ માટે ચાર ખેલાડીઓને નોમિનેટ કર્યા છે. જો કે નવાઇની વાત એ છે કે, આ વખતે ભારતના એકપણ ખેલાડીને સ્થાન નથી મળ્યું. ICCએ […]

ભારતના બોલરોના તરખાટ સામે દક્ષિણ આફ્રિકા પરાસ્ત, 113 રનથી ભારતનો વિજય

ભારતીય ટીમે રચ્યો ઇતિહાસ સાઉથ આફ્રિકાને 113 રનથી હરાવ્યું 11 વર્ષ બાદ ભારતે સાઉથ આફ્રિકાની ધરતી પર વિજય હાંસલ કર્યો નવી દિલ્હી: ભારતીય ટીમે આજે ઇતિહાસ રચ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાને તેના જ ગઢમાં હરાવ્યું છે. સેન્ચ્યુરિયન દક્ષિણ આફ્રિકા ટીમ માટે ગઢ માનવામાં આવે છે. જ્યાં પિચથી લઇને તમામ પ્રકારનો માહોલ દક્ષિણ આફ્રિકાની […]

ન્યૂઝીલેન્ડના વિસ્ફોટક બેટ્સમેન રોસ ટેલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા, ટ્વિટરથી કરી જાહેરાત

ન્યૂઝીલેન્ડનાં દિગ્ગજ બેટ્સમેન રોસ ટેલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું ટ્વિટરના માધ્યમથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી બાદ કહેશે અલવિદા નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડના વિસ્ફોટક બેટ્સમેન રોઝ ટેલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલિવદા કહ્યું છે. તેણે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ન્યૂઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેન રોસ ટેલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરતા કહ્યું હતું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code